________________
ફાગ દિવ્ય શસ્ત્ર હિવે ફોરવે, જોર માયા અંધકાર, જહ માંહિ બંભ પુરંદરનો, પણિ નાહિ કોઈ ચાર; તત્ત્વ વિચાર ઉદ્યોતને, શસ્ત્ર તે જંબુમાર, મોઘ શક્તિ કરિ સંવરી, પામ્યા જગિ જયકાર. ૧૪
જાણીયે કામ ઉત્પત્તિ મૂલ, થાઈ સંકલ્પથી તે ત્રિશૂલ; જ્ઞાન ધરી જો ન સંકલ્પ કીજે, ઊપજે કામ કહો કૂણ બીજે? ૧૫
ફાગ હુઓ અનંગ તે સારૂ રે, જોતો ધરતો અંગ, બાણ કર્ણ તાઈ તાણીને, નાંખત હોત અભંગ; થોથાં કૂચ્ચે મ્યું હોઈ ? જે તું ચિત્ત વિકાર, કાંટે કાંટો કાઢસ્યું ચિત્ત ધરી બ્રહ્મ વિચાર. ૧૬
ભાવના ઈમ ક્ષમાદિક પ્રપંચી, શસ્ત્ર લીધાં સકલ તાસ ખંચી; તેણિ ન બલે તે નાઠા કષાય, પડિ અવેલા કુણ હોઈ સહાય ? ૧૭
ગ
તું જાણે જિત કાશી, જગવાસી કીયા જેર, પણિ જિન ભાણની આણમાં, વર્તતો હું છું સેર; અહ સાહમિણી શીતાદિક, અબલાથી પણિ ભગ્ન, મુઝસ્ય ઝૂઝસ્યો કિણિ પરે ?” ઈમ કહિ નાઠો તે નગ્ન. ૧૮
C
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org