SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ દુહા જેહને દેખી રવિચંદ થંભે, બંભ હરિ હર અચંભે વિલંભ; કવણનું ધૈર્ય રહે તેહ આગે ? જંબૂની ટેક જિંગ એક જાગે. ૯ સગ આઠ તે ભૂમિ ભયંકર શંકર, કર જિત લેઈ કામ, શ્રમ કરિ સીખીને સજ થયો, ફિરિ જગિ જય-પરિણામ; સર્વ મંગલાલિંગિત, દેખી જંબૂ કુમાર, ઝૂઝે બૂઝે પંડિત, તિહાં જય ભંગ પ્રકાર. ૧૦ દુહા ચાપ જે મણુ કરિ બાણ ન્હાખે, જંબૂ વર ધૈર્ય સન્નાહ રાખે; ચાપ દુઈ ખંડ હુઓ ભમુહ ઠામે, ધૈર્ય પૂજા કુસુમ જંબુ પામે. ૧૧ શગ એણી નયનાની વેણી લઈ ધાર્યો તરવારિ, તે તિહાં થંભી દંભી, સઘળે પામી હારિ; કાંનિ ઝાલ ઝબૂકે તે, તોલી રહ્યો માનુ ચક્ર, તેહ સુદર્શન ધારીસ્યું, પણિ ન હુવે વક્ર. ૧૨ દુહા નાકિ મોતી તેં બંધૂક બાકિ, ગોલિકા તે રહ્યો માનું તાકિ; છૂટિ કરિ જંબુ ધૈર્ય નાહિ લોપે, રહે ઢલતી તે આભરણ રૂપે. ૧૩ શ્રી જંબૂસ્વામી બ્રહ્મગીતા Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૯ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy