SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ફાગ શીલ સલીલ જે પાલ, વાલે ચંચલ ચિત્ત, આપ-શક્તિ અજુઆલે, ચિહું કાલે સુપવિત્ત; પાપ પખાલે ટાલે, મોહ મહામદપૂ, બ્રહ્મરૂપ સંભાલે, તે નિજ સહજ સબૂર. ૪ એહવા જંબૂ મુનિ પુરુષસિંહ, જેહની કોય લોપે ન લીહ; ભવ તર્યા શીલ સમ્યત્વ-તુંબે, સ્ત્રી-નદી માંહિ તે કિમ વિલમ્બ ? પ ફગ સોહમ વયણે જાગી, વરાગી સિરદાર, સોભાગી બડભાગી, માગી અનુમતિ સાર; માતપિતા પ્રતિબૂઝવે, આઠ કન્યા ઉપરોધ, કરણી પરણી તરૂણી, જીપે મન્મથયોધ. ૬ દુહા આઠ મદની મહા રાજધાની, આઠ એ મોહ માયા નિશાની; જગવશીકરણની દિવ્ય વિદ્યા, કામિની જયપતાકા અનિંદા. ૭ ફાગ મુખ મટકે જગ મોહે, લટકે લોયણ ચંગ, નવ યૌવન સોવન વન, ભૂષણ ભૂષિત અંગ; શંગારે નવિ માતી, રાતી રંગ અનંગ, અલબેલી ગુણવેલી, ચતુર સહેલી સંગ. ૮ ૪૮ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy