________________
શ્રી જંબૂસ્વામી બ્રહ્મગીતા
સં. ૧૭૩૮માં ખંભાતમાં રચેલી
દુહા
સમરીયે સરસતી વિશ્વમાતા, હોએ કવિરાજ જસ ધ્યાન ધ્યાતા; કરિય રસ રંગભરિ બ્રહ્મગીતા, વરણવું જંબૂ ગુણ જગવીતા. ૧
રાગ ાગ
બ્રહ્મચારી સિરસેહરો, બ્રહ્મ મનોહર જ્ઞાન, બ્રહ્મવૃતી માંહિ સુંદર, બ્રહ્મ ધુરંધર ધ્યાન; મોહ-અબ્રહ્મ-નિવારણ, તારણતરણ જિહાજ, જંબૂકુમર ગુણ ઘુણતાં, જનમ કૃતારથ આજ. ર
દુહા
હોઈ જસ વદન શત સહસ્ર જીહા, આઉખુ વળી અસંખ્યાત દીહા; તાસ પણિ જંબૂ મુનિ સુગુણ ગાતાં, પાર નાવે સદા ધ્યાન ધ્યાતાં. ૩
શ્રી જંબૂસ્વામી બ્રહ્મગીતા
Jain Education International 2010_02
For Private & Personal Use Only
૪૭
www.jainelibrary.org