________________
શ્રી ગૌતમ પ્રભાતિ સ્તવન
રાગ: વેલાવલ) ગૌતમ ગણધર નમિયે હો અહનિસિ,
ગૌતમ ગણધર નમિચે. (ટેક) નામ જપત નવહી નિધિ પઈએ, મનવંછતિ સુખ લહીએ. હો અનિસિ. ૧ ઘર અંગન જો સુરતરૂ ફલિયો, કહા કાજ બન ભમિય; સરસ સુરભિ વૃત જો હુવે ઘરમેં, તો ક્યોં તૈલે જમિયે.
હો અહનસિક ર તૈસી શ્રી ગૌતમ ગુરુ સેવા, ઓર ઠોર કયું રમિયે; ગૌતમ નામે ભવજલ તરિયે, કહી બહુત તનુ દમિય.
હો અહનિસિ. ૩ ગુણ અનંત ગૌતમકે સમરન, મિથ્યા-મતિ-વિષ ગમિયે; જશ કહે ગૌતમ ગુન રસ કે આગે, રચત નહિ હમ અમિયે.
હો અહનિસિ. ૪
૪૬
ગૂર્જર સાહિત્યસંગ્રહ યશોવાણી)
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org