SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯. અચલભ્રાતા અચલભ્રાતા કોશિલાઈ, વસુનંદા જાત; પુણ્ય પાપ સંશય હરે, પ્રભુ મુગતિ વિખ્યાત; બહોત્તર વરસનું આઉખું, પાલી શિવ પાર્યા અવદાત; મુગતિ પોહતો ગાઈએં, નવમા તે પ્રભાત; સુપ્રભાત તસ નામથી એ, ટાલે જનમ જંજાલ; વાચક જસ કહે પામીએઁ, મંગલ રંગ વિશાલ. - ૧૦. મેતાર્ય પુત્ર દત્ત વરૂણા તણો, મેતારજ સ્વામિ, ગામ તે તુંગીય સન્નિવેસ, જિનસેવા પામી પરભવ સંશય નીગમી, થયા થિર પરિણામી; આઉ વરસ બાસઠ ધરી, હુઆ શિવ ગયગામી; ગજગામી સ્વામી નમું એ, દસમા ગણધર તેહ; વાચક જસ કહે તેહસ્યું, ધરીઈ ધરમ-સસ્નેહ. ૧૦ ૧૧. પ્રભાસ રાજગૃહે ગણધર પ્રભાસં, સંશય નિરવાણ; બલ અતિ ભદ્રાસુત ભલો, દ્વિમંે જિનભાણ; વરસ ચાલીસનું આઉખું, પાલી સુપ્રમાણ; શિવપુર પુહતા તેહની, વહીઈં શિવ આણ; આણ સુગુરૂની શિર વહીએ, એહ કહે ઉવએસ; શ્રી નયવિજય સુગુરૂ તણો, સેવક જસ સુવિસેસ. ૧૧ ૧૧ ગણધર નમસ્કાર Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૫ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy