SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ૬. મંડિત સંનિવેશ મોચિ વિશેષ, વિજયા ધણદેવ; અંગજ મંડિત જેહની, પંડિત કરે સેવ; બંધ મોક્ષ સંશય હરી, દેખ્યો જિનદેવ; અસી વરસનું આઉખું, શમ સંવર ટેવ; ટેવ ઘણી જિન-ભક્તિની એ, પૂરી શિવપુર પત્ત; શ્રી નયવિજય સુગુરુ તણો, સેવક સમર્રે નિત્ત ૭. મૌર્યપુત્ર મૌર્યપુત્ર મૌરીય નિવેસ, મૌર્ય ફુલ-હંસ; વિજયા અંગજ સાતમો, ગણધર અવતંસ; સુરસંશય જિન બૂઝવ્યો, નહી મદનો અંસ; વરસ પંચાણું આઉખું, દીપાવ્યો વંશ; વંશ ઉદ્યોત સુહંકરુ એ, જિનશાસન દેઢ રંગ; વાચક યશ મન તસ ગુણે, રમેં કમલ જિમ ભંગ. ૭ ૮. અકંપિત દેવ જયંતા તનય, મિથિલાઈ જાયોઃ નમું અકંપિત આઠમો, સુરનારી ગાયો; નારક સંશય અપહર્યો, જિનવર સમજાયો; વરસ અઠોતર આઉખું, પાલી શિવ પાયો; પાયો શિવ ગણધર ભલો એ, તેહનું લે તું નામ; વાચક યશ કન્હેં પામી, વંછિત ઠામોઠામ. ૮ Jain Education International 2010_02 ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy