SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. વાયુભૂતિ માત તાતિ ગામ એક ત્રિજો તસ ભાયા; સિત્તરિ વરસનું આઉખું, વાયુભૂતિ સુહાયા; દોય બંધવ દીક્ષિત સુણી, છાંડે મદ માયા; જિન વંદે સંશય ટલ્યો, તેહ જીવ તે કાયા; કાયા સોવન વાન ભલી એ, તેજે તરુણ પ્રકાશ; શ્રી નવિજય બુધ સુસીસનેં દૈયા સુજય વિલાસ. ૩ ૪. વ્યક્ત ધમિત્તહ વારૂણિ તણો, શ્રી વ્યક્ત તે વંદા; સંનિવેસ કોલ્લાક જે, જયો સુખકંદો; ભૂત સંશય દૂરિ કરિઓ, વંદી જિનચંદો; વરસ અસીનું આઉખું, ટાલે દુઃખ-દ્વંદો; દુ:ખ દંગ દોહગ હરે એ, એહવા ગુરુનું ધ્યાન; વાચક જસ કહે વલી વલી, કીજે તસ ગુણગાન. ૪ ૫. સુધર્મા સંનિવેસ કોલ્લાક ગામ, જાયો લહી ધર્મ, ઈંહ ભવિ પરવિ તેહવો, હરે સંશય મમ્મ; ધમ્મિલહ ભદિલ તણય, શ્રી સ્વામિ સુધર્મ; વર્ષ એકશત આયુ પાલિ, પામ્યા શિવ શર્મા, શર્મ અનંતા અનુભવે એ, ચિદાનંદ કલ્લોલ; વાચક જસ કહે મુઝ ક્રીઓ, તે શમસુખ રંગરોલ. ૫ ૧૧ ગણધર નમસ્કાર Jain Education International 2010_02 For Private & Personal Use Only ૪૩ www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy