________________
ગુણ પ્રાણપણઈ લિઈ સંતોજી, નિરમલ
નવિ લીઈ ખલ કોડાઈ તંતોજી નિરમલ ૬ ગુરુ સમતારસ ભરીઓજી, નિરમલ ચિર પ્રતપો ગુણમણિ ભરીઓજી; નિરમલ ગુરુશ્રી નયવિજય સુસીસોજી, નિરખેલ
ઇમ નિતિ નિતિ દિઇ આસીસોજી. નિરમલ૦ ૭
શ્રી ગણધર ભાસ
૪૧
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org