SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ૫. સુધર્માસ્વામી ભાસ આવો આવો ધરમના મિત્તાજી! નિરમલ ચિત્ત ધારી; ગુરૂગુણ ગાઓ ઇક ચિત્તાજી!, નિરમલ ચિત્ત ધારી. જિણે તાર્યા નર નીે નારીજી, નિરમલ તે સદ્ગુરુની બલિહારીજી. નિરમલ ૧ પંચમ ગણધર ભિવ! વંદોજી, નિરમલ સોહમ મુખિ પુનિમચંદોજી, નિરમલ ધર્મિલ ભદિલા જાયોજી, નિરમલ ઉત્તરગુણિઈ સહાયોજી. નિરમલ ર પંચાસ આઠ બાયાલોજી, નિરમલ ગૃહ કેવલી છઉમત્થોનો કાલોજી; નિરમલ સરવાયુ વરસ શત જાણોજી, નિરમલ પણ સય તસ સીસ વખાણોજી. નિરમલ ૩ અંગિ વૈસાયણ ગોત્ર નામોજી, નિરમલ કોલ્લાગ સન્નિવેશ ગામોજી; નિરમલ તારિ સંશય જિન મેટઇંજી, નિરમલ તબ પ્રભુપદ ભાવિ ભેટઈંજી, નિરમલ ૪ સદ્ગુરુ તે નાવ અછિદ્દાજી, નિરમલ તારÛ ભવજલધિ અનિદ્દાજી; નિરમલ તે કાણી નાવાજી. નિરમલ જે ફુગુર ન સકે ભવતી જાવાજી. નિરમલ ૫ નવ વીસારું ગુરુ પ્યારાજી, નિરમલ જેહના મુઝ બહુ ઉપગારાજી; નિરમલ ગુર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International_2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy