________________
ચતુર શિરોમણિ સુંદરૂ, મુઝ મિલિઓ હો ગુરુ શિવતરૂવંદ કે;
મનહ મનોરથ સવિ ફલ્યા,
વલિ લિઆ હો દુ:ખદોહગ-નંદ કે. ત્રીજો ૬
દૂર રહ્યા પણિ જાણી,
ગુણવંતા હો નિજ ચિત્ત હજૂર કે;
શ્રી નયવિજય વિબુધ તણો,
ઈમ સેવક હો લહે સુખ-પડૂર કે. ત્રીજો ૭
૪. વ્યક્ત ગણધર ભાસ
ચોથો ગણધર વ્યક્ત તે વંઈિં, મીઠો જસ ઉપદેશ, શ્રવણ નક્ષત્રે રે ધનમિત્ર વારૂણી, જાયો કોલાગ સન્નિવેશ.
ચોથો ૧
ગૃહિ પર્યાયે રે વરસ પચાસ તે, વલી છઉમત્થો રે બાર; કેવલી વરસ અઢાર અસી, મિલી સર્વાયુ નિરધાર. ચોથો ૨ ભારદ્વાજ તે ગોત્ર સુહામણું, પણ સય સીસ ઉદાર; ભૂત સંદેહિં રે વીરે બૂઝવ્યો, હુઓ જગ જન જયકાર. ચોથો ૩ એહવા ગુરુનો રૈ ગુણનો પ્રેમ તે, બાવન અખ્ખર સાર; બાવના ચંદન તે હું ગણું, જગ-ચિત્ત-ઠારણહાર. ચોથો ૪ ક્ષર છ માસનો રે તે ગિ અગહરઈ, એહ તો જનમનો રોગ; બાવના ચંદનથી પણિ તે ભણી, અધિકો સુગુરુ સંયોગ. ચોથો પ નહિ જગ ઉપમા રે સદ્ગુરુ ગુણ તણી, જે વ્રત શીલ અભંગ; વાચકજસકહેતિહાં મુઝમનરમઈ,જિમમાલતીવનભંગ ચોથો ૬
શ્રી ગણધર ભાસ
૩૯
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org