________________
પત્ર – ૨: અંશ “જે કાંઈ જાણો ભણો તે ભાર રૂપ “બોજા રૂપ મહેનત આત્માને જાણવા કરો. તેને જાણવા જે મહેનત કરીએ તેમાં પહેલ પ્રથમ આશ્રવ ત્યાગ કરવો પડે. બીજા બધા સંઘર્ષો ટાળવા પડે. માત્ર ને માત્ર આત્મખોજી બનવું પડે. ખોજી જે બને તેને આત્મખપી બનવું રહ્યું અને આના માટે ખાખી પણ બનવું પડે.”
yemak
પરમોપકારી, પરમહિત વત્સલ, આત્મીય પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજય પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મહારાજ સાહેબ..આદિ કાંદિવલીથી કુલચન્દ્ર વિજયની ભાવભરી વન્દના.
ખરેખર ખોજી, ખપી અને ખાખી બનવાની ત્રિપદીએ અંતર મનને હલાવી દીધું. આપની કેટલી બધી સુક્ષ્મ અને પારદર્શક દષ્ટિ છે; જાણે સાધનાના મહાસાગરના તળિયેથી આ ત્રણ રત્નોની પ્રાપ્તિ સર્વ બંધનોને તોડવા સક્ષમ બની રહે તેમ બધું રહસ્ય છતું કરી દીધું.
વળી આપની ખૂબી તો એ છે કે કુશળ કુંભારની જેમ પાત્રને અંદરથી તેમજ બહારથી એક સાથે સમગ્ર રીતે ઘડાય. આપની કૃપા સદેવ સ્મૃતિમાં રહેશે. નાદુરસ્તી વચ્ચે પણ યાદ કરી યત્કિંચિત રસાસ્વાદ માટે મને ઉત્કંઠિત કર્યો. આપની ઉદારતા - વિશાળતાનું સ્મરણ થયા કરે છે.
અંક ૭૨ : “પાઠશાળા' ત્રૈમાસિક (ત્રણ વર્ષના રૂ. ૩૦૦/-) વધુ જાણકારી માટે નીચેના સ્થળોએ પણ સંપર્ક કરવો. સંદીપભાઈ શાહ, ૪૦ર-જય એપાર્ટમેન્ટ, ૨૯-વસંતકુંજ સોસાયટી,શારદા મંદિર રોડ, પાલડી અમદાવાદ-૩૮૦૦૦૭ ફોનઃ ૨૬૬૩૪૦૩૭. જિતુભાઈ કાપડિયા, અજંતા પ્રિન્ટર્સ, સત્તર તાલુકા સો., ૧૨, લાભ કોંપ્લેક્ષ, પોસ્ટ : નવજીવન, અમદાવાદ - ૩૮૦૦૧૪
ચિમનભાઈ દોશી, કાનપુર હાઉસ, ૨૮૧૮૭, નરશી નાથી સ્ટ્રીટ, ભાત બજાર - મુંબઈ ફોનઃ ૨૫૦૬૫૯૯૮ વિજય દોશી, સી-૬૦૨, દત્તાણી નગર, બિલ્ડીંગ નં.૩, વિવેકાનંદ માર્ગ, બોરીવલી(પશ્ચિમ),મુંબઈ-૯૨ - ફોનઃ ૯૩૨૦૪ ૭૫૨૨૨
શરદભાઈ શાહ, વી.ટી. ઍપાર્ટમેન્ટ, કાળા નાળા, ભાવનગર - ૩૬૪ ૦૦૧ ફોનઃ ૨૪૨૬૭૯૭ પ્રદીપભાઈ શાહ ૧૪, સરોજ એપાર્ટમેન્ટ, ૭૯, દહાણુકરવાડી, કાંદીવલી(પશ્ચિમ), મુંબઈ- ૪૭ - ફોનઃ૨૯૬૭૨૫૨૦ મુકુન્દભાઈ શાહ ૫૦૫૫૦૬, “બી' વીંગ, કૈલાસ, શ્રેયસ સિનેમા સામે, એલબીએસ માર્ગ, ઘાટકોપર (પશ્ચિમ) મુંબઈ-૮૬
ફોનઃ ૨૫૦૦૮૦૯, ૨૫૦૦૫૯૪૯, ૯૩૨૪૦૬૫૪૨૧ વાચકમિત્રોને: ‘પાઠશાળા' ત્રૈમાસિક માટે ત્રણ વર્ષના લવાજમની રકમના રૂ.૩૦૦/- જેમણે ભર્યા છે તે બધા વાચકમિત્રોને વિનંતિ કે
અમારી યાદી સંપૂર્ણ થઈ શકે તે માટે અમને રકમ ભર્યાની તારીખ પત્ર લખીને અવશ્ય જણાવે. આભાર. email : ramesh_pathshala@yahoo.com pul shahrameshb@gmail.com પાઠશાળા'ના અંકો એક સાથે ઇન્ટરનેટ બ્લોગ rameshshah.wordpress.com પરથી વાંચવા તથા
પ્રિન્ટ કાઢવા મેળવી શકાશે; અત્યારે અંક ૪૧ થી અંક ૬૯ સુધીના ઉપલબ્ધ છે ૬૪૪ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org