SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ मौनाष्टकम् ___ चारित्रं क० चारित्र / आत्मचरणात् क० आत्म(त्मा)नें विषं ज चालवू, पुद्गलथी निवृत्ति तेहथी । ज्ञान क० ज्ञान बोधस्वरूपमांहि। वा अथवा। दर्शनं क० सम्यक्त्व जिनोक्तभाव श्रद्धारूप । मुनेः क० साधुनें । शुद्धज्ञाननये क० ज्ञानाद्वैतनयनइं अभिप्राइं, ते एक वस्तुने व्यावृत्तिनये त्रिरूपं कहि छ । साध्यं(ध्य) क० ज्ञानफल जे । क्रिया तेहना लाभथी। क्रियानयनें विर्षे एकता जाणवी ।। विषय प्रतिभासव्यापारे ज्ञान, आत्मपरिणामव्यापारे तेह ज सम्यक्त्व, आश्रवने रुंधवई तत्त्वज्ञानव्यापारे तेह ज चारित्र- इम व्यापारभेदें एक ज्ञाननें त्रयरूप कहिq। ३ “एवं जिणपन्नत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्सा भणियाए दंसणसद्दो हवइ जुत्तो ।।१।।" અર્થ : આ જ અર્થ નયભેદે વિવરણ કરીને બતાવે છે. આત્માને વિષે જ ચાલવાથી એટલે કે પુદ્ગલથી નિવૃત્તિ કરવાથી ચારિત્ર, બોધસ્વરૂપ હોવાથી જ્ઞાન અને સમ્મસ્વરૂપ અર્થાત્ જિનોક્ત તત્ત્વોના ભાવમાં શ્રદ્ધારૂપ હોવાથી દર્શન એમ સાધુને શુદ્ધ જ્ઞાનનય એટલે કે જ્ઞાનાä તનય સાધ્ય છે. તે એક વસ્તુને વ્યાવૃત્તિન (ભેદનય)ની અપેક્ષાએ ત્રિરૂપ કહે છે. ક્રિયાના લાભથી જે જ્ઞાનફળરૂપ સાધ્ય મળે તેની ક્રિયાનય સાથે એકતા જાણવી. વિષયપ્રતિભાસવ્યાપારે જ્ઞાન, આત્મપરિણામવ્યાપારે તે જ સમ્યક્ત (અને) આશ્રવને રુંધે (રોકે) તેથી તત્ત્વજ્ઞાનવ્યાપાર તે જ ચારિત્ર એમ વ્યાપારભેદે એક જ્ઞાનને ત્રિરૂપ કહેવું. ૩ આમ જિનપ્રરૂપિત ભાવ(તત્ત્વ)માં ભાવથી શ્રદ્ધા દાખવતા પુરુષના માટે ‘દર્શન' श६ योग्य ठेवाय छे." यत: प्रवृत्तिर्न मणौ लभ्यते वा न तत्फलम् । अतात्त्विकी मणिज्ञप्तिर्मणिश्रद्धा च सा यथा ।। ४ ।। (सूयन - सो. ४, ५ साथे वांया) १. 11 भां श्रद्धारूप पछी 'नाणे सुअनाणत्तं' शो छ. । २. साधुनें पछी 1, 4, 5, 7 मां एवं जिणपन्नते' शो छ.। ३. 4, 5, 6, 7 त्रय इति त्रिरूप । ४. 6, 11 रुंधवइ; 3 सिद्ध 1 संघ छइ; 8 रुंध छे इति प्रत्यंतरे सिद्धे । ५. प्रत नं. 1, 4, 5, 7 मां ‘एवं जिणपन्नत्ते...जुत्तो' में पीछे छ, सही “नाणे सुअनाणत्तं" शो छ. 6 मां सौ अवत२५॥ नथी. 2 मां मा अवतर। वय्ये सयुं छे. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy