________________
मौनाष्टकम्
એટલે ‘બધા શબ્દો ક્રિયાવચન (ક્રિયાવાચી) છે” એવો એવંભૂતનાનો જે અભિપ્રાય છે તેને લઈને શ્રી આચારાંગ(સૂત્રોમાં કહ્યું છે
જે સમ્યક્ત્વ છે તે જ મુનિપણું છે (અને) જે મુનિપણું છે તે જ સમ્યક્ત છે. આ મન શિથિલ (એટલે મંદવીર્યવાળા), આદ્ર(એટલે રાગવાળા), શબ્દ વગેરે વિષયોનો આસ્વાદ લેનારા, વક આચારવાળા (એટલે માયાવી, પ્રમાદી) અને ગૃહવાસ કરનારે પાલન કરવું શક્ય નથી. મુનિ મનને ગ્રહણ કરીને કાર્મણ શરીરનો નાશ કરે અને તે માટે સમ્યક્વદર્શી વીર પુરુષો પ્રાન્ત (છેલ્લે વધેલું) અને રૂક્ષ ભોજન કરે છે.”
आत्माऽऽत्मन्येव यच्छुद्धं जानात्यात्मानमात्मना ।
सेयं रत्नत्रये ज्ञप्तिरुच्याचारैकता मुनेः ।। २ ।। बा०- आत्मा क० आत्मा ज्ञाता । आत्मन्येव क० आत्मस्वभाव आधारने विषई । यत् क० जे। शुद्धं क० कर्मोपाधिरहित । जानाति क० द्विविध परिज्ञाइं जाणइं । आत्मानं क० एकत्वपृथक्परिणत स्वद्रव्य प्रतइं । [आत्मना क० आत्मा थकी] सेयं क० ते ए । रत्नत्रये क० रत्नत्रयमाहिं । ज्ञप्ति क० ज्ञान । रुचि क० श्रद्धा । आचारैकता क० आचरण, तेहोनी एकता कहतां अभेदपरिणति। मुनेः क० साधुनें । २
उक्तं च
"आत्मानं आत्मना वेत्ति मोहत्यागाद् यदात्मनि । तदेव तस्य चारित्रं तज्झानं तचं दर्शनम् ।।"
- 'योगशास्त्र', श-४, सो. २. अत एव जे श्रुते केवल आत्मानइं जाणे ते अभेदनयइ तथा जे केवल क० संपूर्ण श्रुतने जाणे ते भेदनयई श्रुतकेवली।
समयप्राभृत मध्ये कहिंउं छई : गाथा - "जो हि सुदेणहिगच्छदि अप्पाणमिणं तु केवलं सुद्धं । तं सुदकेवलिमिसिणो भणंति लोगप्पदीवयरा ।। १ ।।
१. 2, 6, 8, 9, 10, 11 श्रद्धान
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org