SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ निर्लोपाष्टकम् ५१ અર્થ : પુદ્ગલનો સ્કંધ પુદ્ગલો વડે સંક્રમાદિ ઉપચયથી (એટલે કે સંક્રમણ વગેરે ઉમેરાથી) લેપાય છે. જેમ ચિત્રામણું આકાશ અંજનથી લેપાતું નથી, તેમ હું (પુદ્ગલોથી) લેપાતો નથી, એમ ધ્યાન કરતો આત્મા લેપાતો નથી. ૩ लिप्तताज्ञानसंपातप्रतिघाताय केवलम् । निर्लेपज्ञानमग्नस्य क्रिया सर्वोपयुज्यते ।। ४ ।। बा० लिप्ततानुं जे । ज्ञान तेहनो । संपात क० व्युत्थानदशाइ व्यवहार भावनाथी आवकुं तेहनो । प्रतिघात क० निवारण तेहनइ काजिं । केवलं क० केवल । निर्लेपज्ञाननई विषई । मग्न क० धारारूढ तेहनइ । क्रिया जे आवश्यकादिक । [ सर्व क० सर्व ] । उपयुज्यते क० कामि आवइ । अत एव ध्यानारूढनइ आवश्यकादि क्रिया नथी । शुद्धात्मध्यानधारा पडता राखवानइ ज क्रियालंबन कही छइ । ४ અર્થ : નિર્લેપજ્ઞાનના વિષયમાં ધારારૂઢને (એટલે કે ‘આત્મા નિર્લેપ છે' એવા જ્ઞાનમાં જ રચ્યાપચ્યા રહેનાર મગ્નને) બધી આવશ્યકાદિ ક્રિયાઓ કેવળ લિપ્તતાના ज्ञानना (जेटले } ‘खात्मा दुर्भथी लिप्त छे' सेवा ज्ञानना) संपात (जेटले खागमन) ना વ્યુત્થાન(એટલે સમાધિમાંથી ઉઠવાની દશામાં વ્યવહારભાવનાથી આવવું તે)ના નિવારણને માટે (એટલે કે રોકવા માટે) કામ આવે છે. એટલે જ ધ્યાનારૂઢને આવશ્યકાદિ ક્રિયાઓ નથી, પણ શુદ્ધ આત્મધ્યાનની ધારામાં અવરોધ આવે ત્યારે [ફરીથી ધ્યાનધારાનું અનુસંધાન કરવા માટે વચગાળામાં] ક્રિયાનું આલંબન લેવાનું કહ્યું છે. ૪ तपः श्रुतादिना मत्तः क्रियावानपि लिप्यते । भावनाज्ञानसंपन्नो निःक्रियोपि न लिप्यते ।। ५ ।। बा० तपश्रुतादिना क० तपश्रुतप्रमुखइ । मत्त क० मदवंत । क्रियावानपि क० क्रियावंत पणि । लिप्यते क० लिंपाइ कर्मइ । भावनाज्ञान क० तत्त्वज्ञान तेणइ । संपन्न क० संपूर्ण । निःक्रियोपि क० क्रियारहित पणि । न लिप्यते क० न लिंपाइ । ५ १. 1, 4, 5, 6, 7 तथा । २. 1, 4, 5, 7 राखवीनई जे । ३. 2, 11 ज्ञानने प्राप्तिनी हणणहारी केवल एक लिप्तता ज छे. संसारमधे मग्नताई मुर्च्छा जिहांतां [इ] रहे तिहांताइ ज्ञान नावें, इति भावार्थ: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy