________________
૪૦
ज्ञानसार
चंद्रमानी परिं। आवरण गई स्वभावगुण प्रगट होइ पणि जाइ नहीं । ८ ए त्यागर्नु अष्टक पूरं थयु। ।। ८ ।।
અર્થ : જે વાદીઓ એમ કહે કે (આવરણો હટી ગયા પછી) “સ્વભાવગુણ જાય” તે જૂઠા. એમ કરવા જતાં તો ગુણના અભાવે ગુણીનો અભાવ થાય. (એ વાત નકારતાં અહીં જણાવે છે.)
વાદળારહિત ચંદ્રમાની જેમ જેનો આત્મા ત્યાગવંત છે તેવા સાધુનું સ્વરૂપ પરમાર્થથી અનંત જ્ઞાનાદિ ગુણોથી સ્વપ્રકાશની મર્યાદાએ (પહોંચની અંદર) પૂર્ણ ભાસે છે.
આવરણ જવાથી સ્વભાવગુણ પ્રગટ થાય, પણ જાય નહીં. ૮ એ ત્યાગનું અષ્ટક પૂરું થયું. || ૮ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org