SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૭ ज्ञानाष्टकम् અર્થ : મોટા પંડિતો જ્ઞાનને સમુદ્રથી ન ઉત્પન્ન થયું હોય તેવું અમૃત કહે છે, જરા-મરણને હણનાર એવું ઔષધરહિત રસાયણ કહે છે, બીજું રસાયણ તો ઔષધજનિત છે. અન્ય હાથી-ઘોડાપ્રમુખની અપેક્ષા જ્યાં નથી એવું ઐશ્વર્ય-ઠાકુરપણું કહે છે, બીજું ઐશ્વર્ય તો અન્યની અપેક્ષાવાળું હોય છે. ૮ આ જ્ઞાનાષ્ટક પૂરું થયું || ૫ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy