SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २२ ज्ञानसार અર્થ : મોહના ત્યાગ(એટલે ક્ષયોપશમ)થી આરોપરહિત સ્વભાવનું જે સુખ છે તે અનુભવતો એવો પણ યોગી, આરોપ જેને વહાલો છે એટલે કે જે જૂઠાને મીઠું જાણે છે એવા લોકોમાં સાચી વાત કહેવા બાબતે આશ્ચર્ય અર્થાત્ આઘાતનો અનુભવ डरे छे. ७ चिद्दर्पणविन्यस्त समस्ताचारचारुधीः । क्व नाम स परद्रव्यऽनुपयोगिनि मुह्यति ।। ८ ।। मोहाष्टकम् ४ ।। बा०- यः क० जे । चिद्दर्पण क० ज्ञानरूप आरीसो तेहनई विषदं । विन्यस्त क० थाप्या जे । समस्त आचार क० ज्ञानादिक पांच आचार? तेणई करी । चारु क० मनोहर । धी क बुद्धि छई जेहनी । क्व क० किहां । नाम इति कोमलामंत्रणे । स क० ते । परद्रव्ये क० पर द्रव्यने विष । अनुपयोगिनि क० कामि नावई २ एहवानईरे विषई मुह्यति क० मुंझाइ ? न झाई ए मोहनुं अष्टक पूरुं थयुं ।। ४ ।। અર્થ : જ્ઞાનરૂપ અરિસામાં સ્થાપેલા સમસ્ત જ્ઞાનાદિક પાંચ આચારથી જે મનોહર (સુંદર) બુદ્ધિયુક્ત છે તે પુરુષ કામ ન આવે તેવા ૫૨દ્રવ્યને વિષે ક્યાંથી મૂંઝાય? न ४ मूंजाय ॥ ८ ॥ जे (योथु) मोहनुं ष्ट पूरे थयुं. १. 9 पंचाचार । २. 2, 4, 5, 8 कामिं नावें । ३. 1 एहवा द्रव्यनदं । ४. 4, 5, 7 ए अमोहनु; 9 एह मोहनुं Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy