SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानसार વિશિષ્યતે = સર્વાધિક. આ અર્થ સારો કર્યો છે. સંસારસુખ કરતાં તો ભયરહિત જ્ઞાનસુખ જ સર્વાધિક છે. १८२ श्लोक १७/८ (चित्ते परिणतं... कुतो भयम् ।) અસમર્થ બળહીન બનવું તે. બીજો પાઠભેદ મળે છે અસમર્થ સમાસ – અનિયમિત રીતે, અવિધિસર બનેલો સમાસ. ભય ત્યાં કાર્ય કરવા સમર્થ બનતો નથી એટલે ‘અસમર્થ' શબ્દ વાપર્યો. ‘ચારિત્ર’ નું ગુજરાતી પણ ‘ચારિત્ર' જ રાખ્યું. ‘ભય’ ની સામે ‘ચારિત્ર’ છે. ‘અશ્રુતોમયમ્’ ના બે અર્થ ભગવાનદાસ હરખચંદના પુસ્તકમાં આપ્યા છે. તે બંને અહીં લઈ શકાય તેમ છે. ૧. ‘જેનાથી કોઈને ભય નથી તે' અને ૨. જેને કોઈથી ભય નથી તે.' સાધુ પોતે કોઈને ભય પમાડવા માટે પણ અશક્ત છે અને તેની પાસે ભય બળહીન બની જાય છે. ોજ ૧૯/૨ (ભ્રમવાટી...મુઘાશવાI) = ‘ભ્રમવાડી’ તો ભ્રમ જ અભિપ્રેત છે. પણ ભ્રમવાડી સામાન્ય પ્રયોગ છે. ઝાંઝવાના જળની જેમ ‘ભ્રમની વાડી' શબ્દપ્રયોગ છે. ખરેખર – Jain Education International ‘તત્ત્વજ્ઞાન’ કહીને તત્ત્વજ્ઞાનીના અર્થમાં તત્ત્વજ્ઞાન શબ્દ વાપર્યો છે. ‘મૃચ્છકટિક’માં પણ ‘પાપી'ના અર્થમાં “પાપ” શબ્દનો ઉપયોગ ‘અપાપેનમિયા...' શ્લોકમાં થયેલ છે. ‘ચંદ્રાસનન્નતાપ્રત્યયન્યાય' પ્રમાણે ચંદ્રનો પ્રકાશ સીધો નથી આવતો. તેની જે છાયા પડે તેને ચંદ્રનો પ્રકાશ માની લે તે ‘ચંદ્રાસન્નતાપ્રત્યયન્યાય.' બહિદૃષ્ટિ પ્રકાશ ગૌણ છે, મુખ્ય તો તત્ત્વદૃષ્ટિ જ છે. ો ૧૯/૪ (બ્રાહ્યણે.... પિરોવી 1) ‘વિમૂત્રપિતરોવરી’ = વિષ્ટા અને મૂત્રની હાંડલી. અહીંયા શબ્દનો વાચ્યાર્થ નહીં પણ ધ્વન્યર્થ સમજવાનો છે. ' For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy