SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानसार १५८ અર્થ : ક્રિયાથી કરેલો (ક્રિયાનો કર્યો) ક્લેશનો નાશ નિશ્ચિત રીતે દેડકાનાં ચૂર્ણ સરખો છે. જેમ દેડકાનું ચૂર્ણ મેઘની વૃષ્ટિ થતા ફરીથી દેડકાને પેદા કરે તેમ ક્રિયાથી નાસેલો (દૂર ખસેલો) ક્લેશ કારણયોગે ફરી પેદા થાય, પણ જ્ઞાનસારથી એટલે શુદ્ધ ક્ષયોપશમ ભાવથી કરેલો (ક્લેશનો નાશ) બાળેલા દેડકાના ચૂર્ણ જેવો છે. જેમ બાળેલું દેડકાનું ચૂર્ણ સેંકડો વરસાદ પડે તો પણ ફરીથી દેડકા પેદા ન કરે, તેમ જ્ઞાનદગ્ધ કર્મ ફરીથી ન પોષાય (ન ભોગવવા પડે) એ ભાવ. ૯ ज्ञानपूतां परेऽप्याहुः क्रियां हेमघटोपमाम् । युक्तं तदपि तद्भावं न यद्भग्नापि सोज्झति ।। १० ।। बा०- ज्ञानपूतां क० ज्ञानइं करी पवित्र एहवी । परेऽपि क० सौगतादि पणि । आहुः क० कहई छई । क्रियां क० क्रिया प्रतिं । हेमघटोपमां क० सौवर्ण घट सरिखी। युक्तं क० घटमानं । तदपि क० ते परवचन पणि । तद्भावं क० ते क्रियाना भाव प्रति । न क० नहीं । यत् क० जे । भग्नापि क० पतित पणि । सोज्झति क० ते क्रिया छांडई छई । जे माटि ‘बंधेण न वोलइ कयावि' इति वचनात्। संज्ञाक्रियाथी बंध टल्यो ते फिरी न होई । १० અર્થ : સૌગત (બુદ્ધ) આદિ પણ જ્ઞાન કરીને પવિત્ર એવી ક્રિયાને સુવર્ણના ઘટ જેવી કહે છે, તે પરવચન પણ યુક્ત છે, કારણ કે તે પતિત થાય (ભગ્ન થાય) તો પણ ક્રિયાના ભાવને છોડતી નથી. સુવર્ણઘટ ભાંગે તો પણ સુવર્ણ ન જાય એવી જ્ઞાનપૂર્વકની ક્રિયા જાણવી. _ 'बंधेण न वोलइ कयावि' मेंटले " 43 अंत: डोटtsोटी सा५मने मोजा જતો નથી” એ વચનથી સંજ્ઞાક્રિયાથી બંધ ટળ્યો તે ફરી ન હોય ૧૦ क्रियाशून्यं च यद्ज्ञानं ज्ञानशून्या च यत् क्रिया । अनयोरंतरं ज्ञेयं भानुखद्योतयोरिव ।। ११ ।। १. 2 एहवा; 8 केहवी; 9 कहेवी; 11 एहवो । २. 1, 6 सौगतादिक । ३. 1 घडा सरिखी; 2 घट शरीखा; 4, 5, 7 घटि सिरिखा; 11 घट सिरिखी; 6 मां घट सिरिखी पछी मा अमाए। वाध्य छ : "सुवर्ण घट भंगइ पणि सुवर्ण न जाइं एहवी ज्ञानपूर्व क्रिया जाणवी"। ४. 4, 5, 7, 9 घटमां । ५. 1, 4, 5, 7 'तद्भावं क. ते क्रियाना भाव प्रति' शो नथी. । ६. 1 सोज्झति क. जिम दग्ध मडूं०; 2, 8 सोज्झति क. ते क्रिया छांडे छ। ७. 1, 4, 5, 6, 7 मां 'जे माटिं बंधेण... न होइ।' से वाध्य नथी. । ८. 1.4, 5, 6, 7, 11 यत् क्रिया; 3 या क्रियाः 8 या क्रीया Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy