SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ १२२ ज्ञानसार સંજ્ઞાક્ષરમય, વાલ્મી એટલે વ્યંજનાક્ષરમય અથવા મનોમયી એટલે લધ્યક્ષરમય (અર્થના પરિજ્ઞાનરૂપ) દૃષ્ટિ કેમ દેખે ? એટલે શાસ્ત્રષ્ટિએ બ્રહ્મ ન જણાય, ચર્મદૃષ્ટિએ તો ન જ જણાય, (માત્ર) કેવલદૃષ્ટિએ જ જણાય. ૬ न सुषुप्तिरमोहत्वान्नापि च स्वापजागरौ । कल्पनाशिल्पविश्रांतेस्तुर्यैवानुभवो दशा ।। ७ ।। बा०- न सुषुप्तिः क० सुषुप्ति दशा नथी, स्या कारणथी? अमोहत्वात् क० मोहरहितपणा मांटि, सुषुप्ति तो निर्विकल्प छइ, पणि समोह छइ । नापि च वली नहि । स्वापजागरौ क० स्वप्नदशा-जाग्रद्दशा, स्या कारणथी ? कल्पना ना जे सिल्प क० कारीगरी तेहनी । विश्रांति क० विशमवू तेहथी । स्वप्न-जाग्रद्दशा तो कल्पना छइ । तुयैव क. चोथी ज । अनुभव क० अनुभव । दशा क० अवस्था छै । ७ અર્થ : [અનુભવ મોહરહિત હોવાથી સુષુપ્તિ દશા નથી, કારણ કે, સુષુપ્તિ તો નિર્વિકલ્પ છે પણ સમહ (મોહસહિત) છે. વળી તે સ્વપ્નદશા કે જાગૃતદશા પણ નથી. ક્યા કારણથી? કારણ કે તેમાં કલ્પનાની કારીગરીની વિશ્રાંતિ છે (અભાવ છે), જ્યારે સ્વપ્ન અને જાગ્રતદશા તો કલ્પનારૂપ છે. માટે અનુભવ એ તુર્યા એટલે ચોથી અવસ્થા જ છે. ૭ अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः । स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ।। ८ ।। अनुभवाष्टकम् ।। २६ ।। बा०- अधिगत्य क० जांणीनइ । अखिलं क० सघलुं । शब्दब्रह्म क० शब्दब्रह्म । शास्त्रदृशा क० शास्त्रदृष्टि करी । मुनिः क० साधु । स्वसंवेद्यं क० स्वप्रकाश अन्यनिरपेक्ष । परं ब्रह्म क० परम ब्रह्म । अनुभवेन क० अनुभवइ । अधिगच्छति क० जाणइ । ८ ए अनुभवाष्टक संपूर्ण थयुं ।। २६।। અર્થ : સાધુ શાસ્ત્રદૃષ્ટિથી સઘળું શબ્દબ્રહ્મ જાણીને અનુભવથી સ્વયંપ્રકાશ એવા અર્થાત્ અન્ય નિરપેક્ષ પરબ્રહ્મને (પરમાત્માને) જાણે છે. ૮ એ અનુભવઅષ્ટક સંપૂર્ણ થયું. ૨૬. १. 1 कारीगर तेहगें । २. 2 शब्दरूप ब्रह्म । ३. 2, 4, 5, 7 पर ब्रह्म । ४. 4, 5, 7 जाणीइं; 6 करी जांणइं; 9 जाणे Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy