________________
७९
मध्यस्थाष्टकम्
स्वागमं रागमात्रेण द्वेषमात्रात्परागमम् ।
न श्रयामस्त्यजामो वा किन्तु मध्यस्थया दृशा ।। ७ ।। बा०- स्वागमं क० पोताना सिद्धांत प्रतइं । रागमात्रेण क० विचाररहित केवल रागें । द्वेषमात्रात् क० विचाररहित केवल द्वेषथी । परागमं क० परसिद्धांत प्रतइं । न क० नहीं । श्रयाम: क० आदर्यो(यो) छ। त्यजाम: क० छांडवो । वा अथवा । किंतु क० स्युं तो । मध्यस्थया दृशा क० मध्यस्थ दृष्टि विचारीनई । ७ २“पक्षपातो न मे वीरे न द्वेषः कपिलादिषु । युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।"१
- हरिभद्रसूरित 'तोतत्व निए[य' "न श्रद्धयैव त्वयि पक्षपातो, न द्वेषमात्रादरुचिः परेषु । यथावदाप्तत्वपरीक्षया तु त्वामेव वीर प्रभुमाश्रयामः ।” २
- સિદ્ધસેન દિવાકરકૃત “અયોગ વ્યવચ્છેદ દ્વાáિશિકા', ગા. ૨૯ અર્થ : વિચારરહિત કેવળ રાગથી પોતાના સિદ્ધાંતનો અમે આદર સ્વીકાર) કરતા નથી (અને) વિચારરહિત કેવળ દ્વેષથી પરસિદ્ધાંતને અમે છોડતા (ત્યજતા) નથી; પરંતુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારીને સ્વીકાર કે ત્યાગ કરીએ છીએ. ૭
કહ્યું છે કે, “મને શ્રી મહાવીરનો પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. પરંતુ જેનું વચન યુક્તિવાળું છે તે સ્વીકારવા યોગ્ય છે.”
- रिभद्रसूरि मृत 'दोस्तत्व नि[य' હે વીરપ્રભુ ! અમને કેવળ શ્રદ્ધાથી તમારા ઉપર પક્ષપાત નથી અને કેવળ દ્વેષથી અન્ય ઉપર અરુચિ નથી; પણ યથાર્થ આપ્તપણાની પરીક્ષાથી અમે તમારો આશ્રય उरी छीमे."
સિદ્ધસેન દિવાકરકૃત ‘અયોગવ્યવચ્છેદ દ્વાર્નાિશિકા', ગા. ૨૯ मध्यस्थया दृशा सर्वेष्वपूनर्बंधकादिष । चारिसंजीवनीचारन्यायादाशास्महे हितम् ।। ८ ।। मध्यस्थाष्टकम् १६
१. 1 आदरुं छउं; 2, 9 आदों छइं; 4, 5, 6,7, 11 आदरिउ छइ । २. 1 छांडु छु; 4, 5, 7, 11 छांड; 6 छांडउं । ३. 5, 6, 7 म साले अवत२१ नथी. । ४. 1, 2, 4, 7, 8, 11 मध्यमाष्टकं 9 मध्यस्ताष्टकं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org