SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન છે. કાકાર : શાળા - - કચ્છ ૧૭૬ કરી છે. રાજકારણ કે એક દિક કરી શકે તો કેમ ના દર ઇશાનુગ્રહસંગતિનું દર્શન तेभ्योनमस्तदीयान्० આપણા અનન્ત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના રસિક જીવો ઉપર અમાપ ઉપકાર કરનાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજની સંસ્કૃત ભાષાના ગ્રંથોની આછેરી ઝલક આપણે જોઈ. એક ભાઈએ કહ્યું કે, “મહારાજ સાહેબ! ગઈકાલે અમને બહુ અઘરું લાગ્યું. આમાં તો અમારી ચાંચ ન બૂડે. બહુ ઊંડા અભ્યાસીને જ આમાં ખબર પડે.” મેં કહ્યું કે “હવે સહેલું આવશે. આ તો તેમણે જે ક્ષેત્રોનું ખેડાણ કર્યું છે તેની થોડી લકીર તો બતાવવી જોઈએ. થોડાં બિંદુ ચખાડવાં જોઈએ. હજી તો આપણે તેમના જીવન અંગેની ઘણી વાતો કરવાની છે.” તો આજે આપણે તેઓના ગુજરાતી સાહિત્યની થોડી વાતો ટૂંકાણમાં કરીએ, જેમાં તમને રસ પડશે. તેઓનું ગુજરાતી સાહિત્ય બે પ્રકારનું છેઃ એક ભક્તિ સાહિત્ય અને એક તાત્ત્વિક સાહિત્ય. બન્નેના શિખરની ઊંચાઈ ઘણી છે. તેઓની પ્રતિભા એવી તો સર્વદિગૂગામિની છે કે જેને તેઓ સ્પર્શે તે પદાર્થ ખીલી ઊઠે. ટાઢુબોળ ચન્દ્રકિરણ જેને અડે તે શીતળ શીતળ થઈ જાય. તેમના છઃ ઇશાનુગ્રહ સંગતિનું દર્શન • ૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy