SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પદાર્થની વિરૂપતાનો વિચાર કરવો. ભગવાન પ્રત્યે ભક્તિ ધારણ કરવી. એકાન્ત પ્રદેશમાં રહેવું. સમ્યક્ત્વમાં રહેવું. પ્રમાદ ન થવા દેવો. સર્વત્ર આગમને આગળ કરવા. કુવિકલ્પોને ત્યજવા, વૃદ્ધ પુરુષોની આચરણા પ્રમાણે વર્તવું. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો. જ્ઞાનાનન્દમાં મગ્ન રહેવું. જ્ઞાનવાન પુરુષો માટેનો આ અનુભવગમ્ય હિતકારી માર્ગ છે. આવી સોનેરી શિખામણ તેઓએ આપી છે. સામાન્ય બુદ્ધિવાળા વર્ગ માટે તેઓએ ગુર્જર ભાષામાં પણ ઘણું સાહિત્ય રચ્યું છે. તેની વાતો હવે પછી જોઈશું. એ જ રીતે સમગ્ર સંયમધર પુરુષોને માટે કાયમ યાદ રાખવાલાયક હિતશિક્ષા આપી છે. Jain Education International પાંચ શાસ્ત્રના સંવાદી અર્થશોધનું કૌશલ્ય For Private & Personal Use Only ૬૯ www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy