________________
પદ
•
ચરણકરણમાંહી જે અતિરાતા નવિ સ્વસમયસંભાલેજી નિજ-પરસમયવિવેક કરી નવિ આતમતત્ત્વ નિહાલેજી સંમતિમાં કહિઉં તેણે ન લહો ચરણકરણનો સારોજી તે માટે એ જ્ઞાન અભ્યાસો એહ જ ચિત્ત દૃઢ ધારોજી,
યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
યશોવાણી
www.jainelibrary.org