SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ ...ચશોવાણી. બોલીયા બોલ તે હું ગણું સફળ જો છે તુજ સાખ રે. નાણ પરમગુણ જીવનો નાણ ભવનવ પોત મિથ્યામતિ તમ ભેદવા નાણ મહા ઉદ્યોત. - દ્રવ્ય-ગુણ-પર્યાય બહુ ભાંત ફેલી જૈન શૈલી સાચલું મન ધાર રે ખોટડૂ જે કાંઈ જાણે - તિહાં ચિત્ત નિવાર રે. – દ્રવ્ય-ગુણ-પર્યાય સામાન્ય મ જાણો એ તો જિન બ્રહ્માણી ભલી પરે સાંભળો તત્ત્વરયણની ખાણી એ શુભ મતિ માતા દુર્મતિવેલી કૃપાણી એ શિવસુખસુરતરુ ફ્લરસસ્વાદ નિસાણી. - દ્રવ્ય-ગુણ-પર્યાય • ૫૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy