SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ઉપક્રમ II ॥ નમોનમઃ શ્રી ગુરુનેમિસૂરયે ॥ પૂજ્ય આચાર્ય શ્રી દેવસૂરીશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજની શુભ નિશ્રામાં કૃષ્ણનગર જૈન ઉપાશ્રય–ભાવનગરમાં પૂજ્ય પંન્યાસ શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ સાહેબનાં પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના જીવન અને કવન વિષે ભાદરવા વદમાં તા. ૧૬-૧૦૯૩ શનિવારથી તા. ૨૧-૧૦-૯૩ ગુરુવાર સુધી સવારના ૮-૧૫થી ૯-૩૦ સુધી અને રવિવારે બપોરે ૨-૩૦થી ૪ સુધી વિશિષ્ટ પ્રવચનો થયાં. આ પ્રવચનમાળાનો મંગલ-પ્રારંભ સવારે ૮-૧૫ કલાકે શ્રી ભાવનગર જૈન સંઘના તે સમયના મંત્રી શ્રી ખાંતિલાલ ફ્દચંદ શાહે મંગલદીપ પ્રગટાવી કર્યો. છ દિવસ અને સાત પ્રવચનશ્રવણનો લાભ ભાવનગરની તત્ત્વપ્રેમી, ધર્મપ્રેમી જનતાએ લીધો હતો. આ તેનું નવ વ્યાખ્યાનરૂપે વિસ્તૃત સ્વરૂપ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004564
Book TitleYashojivan Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1998
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy