________________
ભાગ્યે જ કોઈ શિષ્ય પોતાના ગુરુ માટેના બહુમાનને પ્રકટ કરી શકે. એ ગાથાઓ મૂળ તમને સંભળાવું પછી તેનો સામાન્ય અર્થ કહીશ. ભવ્ય આત્માએ કંઠે કરવા જેવી એ ગાથાઓ છેઃ
पणमिय पासजिणिंदं संखेसरसंठियं महाभागं । अत्तठ्ठीण हियठ्ठा गुरुतत्तविणिच्छयं वुच्छं ॥ १ ॥ गुरु आणाए मोक्खो गुरुप्पसाया उ अठ्ठसिद्धिओ । गुरुभत्तीए विज्जा-साफल्लं होइ नियमेणं ॥ २ ॥ सरणं भव्वजीवाणं संसाराडवि-महाकडिल्लम्मि । मुत्तूण गुरुं अन्नो णत्थि, ण होही णवि य हुत्था ॥ ३ ॥ जह कारुणिओ विज्जो देइ समाहिं जणाण जरियाणं । तह भवजरगहिआणं धम्मसमाहिं गुरू देइ ॥ ४ ॥ जह दीवो अप्पाणं परं च दीवेइ दिति गुणजोगा । तह रयणत्तयजोगा गुरु वि मोहंधयारहरो ॥ ५ ॥ जे किर पएसीरायापमुहा पाविठ्ठ-दुठ्ठ-धि-निल्लज्जा । गुरुहत्थालंबेणं संपत्ता ते वि परमपयं ॥ ६ ॥ उज्झियघरवासाण वि जं किर कठुस्स णत्थि साफल्लं । तं गुरुभत्तीए च्चिय कोडिन्नाईण व हविज्जा ॥ ७ ॥ दुहगब्भि, मोहगब्भे, वेरग्गे संठिया जणा बहवे । गुरुपरतंताणहवे हंदी तयं नाणगब्भं तु ॥ ८ ॥ अम्हारिसा वि मुक्खा पंतीए पंडिआण पविसंति । अण्णं गुरुभत्तीए किं विलसिअमब्भुअं इत्तो ॥ ९ ॥ सक्का वि णेव सक्का गुरुगुणगणकित्तणं करेउं जे । भत्तीइ पेल्लियाण वि अण्णेसिं तत्थ का सत्ती ॥ १० ॥ ભાવાર્થ : “શંખેશ્વરમાં રહેલા પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને આત્માર્થીના હિતને માટે ગુરુતત્ત્વ વિનિશ્ચયને કહીશ. ગુરુની આજ્ઞા પાળવાથી મોક્ષ થાય છે, ગુરુની કૃપાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ થાય છે, એટલું જ નહિ ગુરુ પ્રત્યેની ભક્તિ વડે જ વિધા (भंभ) इजे छे. મહાભયંકર સંસારઅટવીમાં ભવ્યજીવોને ગુરુ વિના કોઈ શરણ
BM
M
RSHANTIWARESSrganice
૧૧૮ • યશોજીવન પ્રવચનમાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org