________________
સુરુ ચરણસ્પર્શ કરતાં પાપ લાગે તે માટે શબર રાજાએ બૌદ્ધ સાધુની બાણ મારીને હત્યા કરાવી. એ જ રીતે ગુરુકુલવાસનો ત્યાગ કરીને પણ શુદ્ધ ગોચરી શોધતા મુનિને નકામા જાણવા.
ગુરુકુલવાસે જ્ઞાનાદિક ગુણ, વાચેંયમને વાધે રે,
તો આહાર તણો પણિ દૂષણ, ખપ કરતાં નવિ બાધે રે. શ્રી જિન૦ ૯૦ [૫-૧૪]
બા૦ વલી ગુરુકુલવાસે વસતાં થકાં જ્ઞાનાદિક ગુણ ક૦ જ્ઞાન-દર્શનચારિત્રના ગુણ દિનદિન પ્રતેં વાચના-પૃચ્છનાદિકે કરી, વાચેંયમને ક૦ મુનિરાજને વાધે, તથા હવે આગિલા બે પદનો અર્થ અન્વય કરી કહીઇં છઇં. તે જ્ઞાનાદિક ગુણની વૃદ્ધિ થાય તો આહાર તણો ખપ કરતાં દૂષણ પણિ ન બાંધે. ઇત્યન્વયઃ એતલે એહવા જ્ઞાન-ધ્યાનની લહેરમાં બેઠા હોય, કોઇ દ્રવ્યાનુયોગમાં અત્યંત મગ્ન થયા છે એહવામાં ગોચરીઇ નીકલ્યા થકા કોઇક સ્થાનકે સૂક્ષ્મ દોષ દેખીને ચિંતન કરે જે ‘ધ્યાનની લહેર હજી ચિત્તમાં અંતરવાસનાઇ છે અને ઘણાં ઘેર ફિરવા રહીસ તો તે લહે૨ ફિ૨ી નહીં આવિં.' એહવું વિચારી કાંયક દૂષણ સહિત આહાર લિÛ તોહિ પણ બાધા ન કરે. એતલે કર્મબંધનનું હેતુ ન થાય. યતઃ શ્રી ‘સૂગડાંગસૂત્રે’ અધ્યયન એકવીસમેં (૨૧) -
'अहाकम्माणि भुंजंति अण्णमण्णे सम्पुणा ।
उवलितेति आणिज्जा, अणुवलित्तेति वा पुणो ॥ १ ॥ ' ઇત્યાદિ તથા 'गुरुकुलवासवसंता मुणिणो वड्ढति नाणपमुहेहिं ।
નફ સાફ રોસસ, નવમવિ મન્નિન સુનુ ં ।। ૨ ।।' ઇતિભાવઃ તથા અપવાદે ગાઢ ગ્લાનાદિક કાર્યે અણસરતે ગચ્છમાં રહ્યા ગુરુ આણાવત્તિનઇ અસઠ ભાવે વર્ત્તતાનેં આતુર દૃષ્ટાંતે આધાકર્માદિક આહાર, તે પિણ નિર્દોષ જાણવો તથા ચાગમઃ -
-
'संथरणम असुद्ध दोह वि गिण्हतदितयाणऽहियं । आउरदिट्टंतेणं, तं चेव हियं असंथरणे ॥ १ ॥
પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
Jain Education International
[બૃહત્કલ્પભાષ્ય ગા. ૧૬૦૮] તદ્યથા
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org