SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સુ૦ માટે ‘દેશના ન દેવી' એવાં ખલ લોકોનાં વચનને કોણ શૂરવીર ગણનામાં લે ? ખલ પુરુષ તો દૂધમાંથી યે પોરા કાઢે. માટે તેઓ ગુણકારી દેશનાને પણ અહિતકારી કહે છે, માટે તેમનાં વચન ગણનામાં લેવાય નહીં, તમારી જ આજ્ઞા પળાય. દેશના આપતાં લાભ છે.' એવી તમારી આજ્ઞા છે. એનું પાલન જ તમારી સેવા છે. એમ કરતાં જશલીલા પમાય. (એ ઢાલમાં શ્લોક ૧૨૪ અક્ષર ૨૬.) IF Y પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ Jain Education International For Private & Personal Use Only ૫૩ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy