________________
ઇતિ વચનાત. [દશાશ્રુતસ્કંધ નિ., ગા.૮૧] ઇમ કહેતાને પાછો ઉત્તર આપે જે અન્યથા ક0 જો વિગય વાયરતાં દોષ હોય તો એનો દોષ ઉદાયન રાજઋષી કિમ ન ગણે? એતલે એ ભાવ જે વિગય લેતાં દોષ હોય તો ઉદાયન ઋષીએ કિમ વાવરી? ઇતિ ભાવ. યતઃ
‘भत्तं वा पाणं वा भूतूणं लावलवियमविसुद्ध । तोऽवज्जएपडिछन, उदायण रिसिं ववइसंति.' ॥ १ ॥
રૂાવો . [આવ.નિ.ગા.૧૧૯૯]૫૪ [૩.૧૨] સુ, કેટલાક હૃષ્ટપુષ્ટ સાધુઓ પણ એમ કહે કે ‘નિરંતર વિગય વાપરવામાં કાંઈ દોષ નથી.' કોઈ ભલા સાધુ આ બાબતે ઠપકો આપે તો સામે એવો જવાબ આપે કે “તો પછી ઉદાયન ઋષિએ વિનય વાપરવામાં કેમ દોષ ન ગણ્યો ? ' ઉદાયન રાજર્ષિ તનું નવિ, શીત-લક્ષ સહે, તેહ વ્રજમાં વિગય સેવે, ઈસ્યું તે ન લહે. દેવ૦ પપ [૩-૧૩]
બાળ ઉત્તર દિઈ છે. ઉદાયન રાજઋષિ ક0 ઉદાયન મુનિના તનુ કઈ શરીરને વિષે નવિ કી નથી. સહે ક0 સહેતું, મ્યું નથી સહતું તે કહે છે. શીત ક0 ટાઢું. લુક્ષ ક0 લૂખું. એતલે રાજવી થકા દીક્ષા લીધી છે અને રોગીષ્ટ શરીર છે તે માટે નથી સહતું. તેહ ક0 ઉદાયન ઋષિ વ્રજમાં ક0 ગોકુલમાં વિગય સેવે ક0 વિગય વાવરી . ઇસ્યુ ક0 એહવું કારણ વિગય વાવરવાનું. તે ન લહે કી તે મૂઢ નથી જાણતા એક વિનય વાવરી ઓઠું લઇને પોતે વાપરવા ઉજમાલ થયા છે. ઇતિ ભાવ: યતઃ__ 'सीयल लुक्खाणुचियं, वएसु विगइगएण जा वित्तिं,
દૈવિ બMતિ સઢી, મિસ કરાયો ન યુગો / ? / ઈત્યાવશ્યકે. [આવ.નિ. ગા. ૧૨OO]
એ કથાઓ સર્વે “આવશ્યક બૃહદ્ઘત્તિ' થકી જાણવી. વંદનાવશ્યક મળે છે. પ૫ [૩-૧૩]
સુ0 ગુરુ ઉત્તર આપે છે કે “ઉદાયન ઋષિએ રાજવી કુળમાંથી દીક્ષા લીધી, એમનું શરીર રોગિષ્ઠ છે અને ટાઢું ને લૂખું એમનું શરીર પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org