SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ લહે પાપ અનુબંધી પાપે, બલહરણી જનભિક્ષા, પૂરવ ભવ વ્રતખંડન ફલ એ, ‘પંચવસ્તુ’ની શિક્ષા રે. બાળ લહે ક૦ પામેં. પાપ-અનુબંધી પાપે ક૦ પાપાનુબંધી પાર્પે કરીને વર્તમાનેં પણ અશુભ અનાગત કાલે પણિ અશુભ તે પાપાનુબંધી પાપ કહીઇં. તેણે કરીનેં બલહરણી ક૦ વીર્યને હણે એહવી જનભિક્ષા ૦ લોકની ભિક્ષા પામે એતલે સંયમ યોગ સાધી ન સકેં. તે બલહરણી ભિક્ષા કહિઇં. પૂરવ ભવ ક૦ પાછિલેં ભર્વે વ્રત ખંડ્યાનાં ફલ છે એ રીતે પાપાનુબંધી પાપે બલહરણી ભિક્ષા પામે ઇમ ‘પંચવસ્તુ' શ્રી હરિભદ્રસૂરિકૃત ગ્રંથ તેહમાં કહ્યું છે. યતઃ જિટ ૧૭ [૧-૧૭] चारित्तविहीणस्स अभिसंगपरस्स कलुसभावस्स । अण्णाणिणो य जा पुण, सा पडिसिद्धा जिणवरेहिं ॥ १ ॥ भिक्खं अडंति आरंभसंगया अपरिसुद्धपरिणामा । ૧૦ રીના સંસારત્ન, પાવામો નુત્તમેય તુ / ૨ // ईसिं काऊण सुहं, णिवाडिया जेहिं दुक्खगहणंमि । માયા છેફ પાળી, તેાિં યારિસ હોડ / રૂ // चइऊण घरावासं, तस्स फलं चेव मोहपरतंता । नगिही न य पव्वइया, संसारपवड्ढगा भणिया ॥ ४ ॥ ઇત્યાદિ પંચવસ્તુકે, [ગા.૨૧૭ થી ૨૨૦]૧૭ [૧-૧૭] સુ૦ વર્તમાનમાં પણ અશુભ અને અનાગત કાલે પણ જે અશુભ તે પાયાનુબંધી પાપ કહેવાય. એથી કરીને તે બલહરણી ભિક્ષા પામે, સંયમયોગ સાધી ન શકે. પૂર્વભવમાં વ્રતખંડન કર્યાનું આ ફળ. કોઈ કહે અમ્હે લિંગે તરસ્યું, જૈન લિંગ છે વારુ, તે મિથ્યા, નવિ ગુણ વિણ તરીઈ, ભુજ વિણ ન તરે તારૂ રે. જિન૦ ૧૮ [૧-૧૮] બાળ હવે કોઇ કહસ્ય જે દ્રવ્યલિંગ તેહ જ પ્રમાણ છે તેહને શિખામણ દિઇ છે. કોઇ કહસ્ય જે અમ્હેં લિંગ જે ઓઘો-મુહપત્તિ તેહથી તરસ્યું, સંસાર પાર પામિસ્તું, જે માટે જૈનનું લિંગ વારુ છે ક0 સુંદર ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy