SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અનુક્રમણિકા સંપાદનની આજુબાજુ / સંપાદકશ્રી બાલાવબોધ પ્રવેશિકા / આ. પ્રદ્યુમ્નસૂરિજી ગૂર્જરભાષામાં શાસ્ત્ર અને તેનું ગુજરાતી ભાષ્ય / ઉપા. ભુવનચંદ્રજી સંપાદનના સહયોગમાં / કાન્તિભાઈ બી. શાહ વિષય ઢાળ પહેલી (સળંગ ગાથા ૧થી ૨૪) શ્રી સીમંધર સ્વામીને વિનંતી; આગમગ્રંથોપંચાંગી-પ્રકરણો – આ સર્વ ગ્રંથોનો સમાવેશ સૂત્રમાં જ ગણાય; સૂત્રાનુસાર આચારથી જ માર્ગરક્ષા થાય; જિનાજ્ઞા-પાલક સંઘની સમીપે વસવું; અજ્ઞાની ગચ્છચાલક તે અનંત સંસારી; પ્રભુ-આજ્ઞાના પાલન વિનાનો કેવળ બાહ્યાચાર કષ્ટરૂપ; નિર્ગુણીમાં ગુણનો આરોપ તે વિપર્યાસ હોઈ કર્મબંધ કરાવે, જ્યારે દોષ-અદોષથી મુક્ત જિનપ્રતિમામાં ગુણના આરોપણથી કર્મનિર્જરા થાય. ઢાળ બીજી (સળંગ ગાથા ૨૫થી ૪૨) શિષ્ય પોતે નિર્ગુણી હોય તો કેવળ ગુણવંત ગુરુના સામીપ્યથી તરી જવાય નહીં; નિર્ગુણી સાધુનું સ્વચ્છંદી વર્તન ગચ્છને સ્વેચ્છાચારી બનાવે; નિર્ગુણ ગચ્છ ત્યજવા યોગ્ય; ગુણવંત સાધુ આવા ગચ્છમાં ભાવોલ્લાસ ન પામે; જાણીને કરેલું પાપસેવન મહાદોષ; પ્રતિક્રમણનું ફળ પાપ પુનઃ નહિ કરવાથી મળે. ઢાળ ત્રીજી (સળંગ ગાથા ૪૩થી ૫૭) દૂષિત આલંબનોનો આધાર ન લેવો; જેવાં કે સાધુનો Jain Education International For Private & Personal Use Only 3 4 10 21 પૃષ્ઠ ન ૧૭ ૩૧ www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy