SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ પોતાના અવગુણ દેખે. વડા ભાગ્યનો ધણી, જિમ બે શ્રાવક કાલા દેહરામાં પેઠા તિમ પોતાના અવગુણ દેખે. ૨૮૯ [૧૪-૧૭] સુત છઠ્ઠું લક્ષણ : ગુણાનુરાગ : ચારિત્રી સાધુ ગુણવંતની જ સંગતિ કરે. ચિત્તમાં ગુણનો જ રાગ ધરે. બીજાના લેશમાત્ર ગુણની પણ સ્તવના કરે, જેમ કૃષ્ણજીએ કૂતરાના દાંત વખાણ્યા. અવગુણ પોતાના જુએ. ગુરુચરણસેવારત હોઈ,આરાધતો ગુરુઆણા, આચાર સવિનો મૂલ ગુરુ, તે જાણે હો ચતુર સુજાણ. સા૦ ૨૯૦[૧૪-૧૮] બાળ હવે ગુરુ આજ્ઞા આરાધનનામા સાતમું લક્ષણ કહે છે. ગુરુ જે છત્રીસ-છત્રીસી ગુણે વિરાજમાન તેહનાં જે ચરણ, તેહની સેવાને વિષે રત હોય ક૦ ૨ક્ત હોય, તથા ગુર્વાદિકની આજ્ઞા આરાધતો થકો. ઇહાં કોઇ પૂછે જે ભાવસાધુનાં લિંગ શાસ્ત્રાંતરમાં છ કહ્યાં છે. તો તુમે સાતમું કિહાં થકી કહો છો ? યતઃ “માનુસારી, સોર, પત્રવનોફ, જિરિયાવરો રેજા ગુજરાળી, સન્નારમદ, સંગો તહ ય ચારિત્તી //’ [ધ.૨.પ્ર. ગા૧૨૬ની વૃત્તિ] એ રીતે છ છે. તુમ્હે સાતમું કીહાંથી કહો છો ? ઇહાં ઉત્તર કહીઇ છીઇં. ચૌદસે પ્રકરણ રૂપ પ્રાસાદને વિષે સૂત્રધાર સરીખા હરિભદ્રસૂરિઇ ઉપદેશપદ[ગા.૧૯૯]ને વિષે કહ્યું છે. સાતમું લિંગ પણ, તથા ચ તસૂત્ર'एयं च अत्थि लक्खणमिमस्स, निस्सेसमेव धन्नस्स । तह गुरुआणासंपाडणं च गमगमिह लिंगं ॥१॥ [ધર્મરત્ન પ્ર., ૧૨૬મી ગાથાની વૃત્તિ] ઇત્યતં વિસ્તરેણ. વલી તે સાધૂ ઇમ જાણે જે સર્વત્ર આચારનું મૂલ તે ગુરુ છે. ગુરુથી સર્વ પ્રગટ થાય, તે ચતુર સુજાણ થકા ઇમ જાણે. ૨૯૦ [૧૪-૧૮] સુ૦ સાતમું લક્ષણ : ગુરુઆજ્ઞા-આરાધન : છત્રીસ ગુણે વિરાજમાન ગુરુની સેવામાં મુનિ રત હોય, અને ગુરુઆજ્ઞાનું આરાધન કરે. ૨૦૮ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy