________________
કોઈ માણસ ગરીબી કે દુષ્કાળસ્થિતિને લઈ ને અરણીપત્ર ને વૃક્ષની છાલ ખાઈને પેટ ભરે તોપણ પોતે ઉત્તમ આહારનો સ્વાદ જાણતો હોઈ તેની રુચિ તો ઉત્તમ ભોજનમાં જ હોય એ જ રીતે મુનિ દ્રવ્ય-ક્ષેત્ર આદિ કારણે વિરુદ્ધ સેવે તો પણ શુદ્ધ ચારિત્રની જ રુચિ રાખે. આવા મુનિ સંગમાચાર્યની પેઠે ભાવથી ચારિત્રિયા જ ગણાય.
જિમ તૃપ્તિ જગ પામે નહિં, ધન હીન લેતો રન, તપ, વિનય, વૈયાવચ પ્રમુખ તિમ કરતો હો મુનિવર બહુ ય.
સાહિબજી) ૨૮૩ [૧૪-૧૧] બા... હવે અતૃપ્તિનામા બીજું લક્ષણ કહે છે. જિમ ધનહીન ક0 દરિદ્રી હોય તેહને રત્નનો ઢગલો મલ્યો તિવારે તે રત્ન લેતાં તૃપતિ ક૦ સંતોષ જગતમેં પામે જ નહીં, તિમ મુનિ પણ તપ, વિનય, વૈયાવચ્ચ પ્રમુખ શબ્દ થકી જ્ઞાન-ચારિત્ર પણિ લીજીઇં, તેહને વિષે ઘણું જ યત્ન કરે, યત્ન કરતો થાકે જ નહીં, તૃપ્તિ પામે જ નહીં, તેહમાં તપ કરતાં નિર્જરા થાય, શાસન દીપઇ તે પ્રસિદ્ધ છે. તથા વિનયનો અધિકાર ઉત્તરાધ્યયન પ્રથમથી જાણવો. આવચ્ચે નિર્જરાને અર્થે અનેક પ્રકારનું કરે તે પ્રશ્ન વ્યાકરણે” જોયો. તથા જ્ઞાન ભણતાં પણ નવનવો વૈરાગ્ય ઊપજે. યતઃ- [ધર્મરત્ન પ્ર., ગા. ૯૪ ની વૃત્તિ
'जह जह सुयमवगाहइ, अइसयरसपसरसंजुयमउव्वं ।
ત૨ તરં પલ્હારૂં મુખ, નવનવસંવેગસદ્ધાણ //?' ઇત્યાદિ. તથા ચારિત્રમાં પણ વિશુદ્ધ-વિશુદ્ધતર સંયમસ્થાનક પામવા સર્વ અનુષ્ઠાન કરશું. ઉત્તરોત્તર સંયમ કંડક આરોહતાં અપ્રમાદપણે કેવલજ્ઞાન લાભ ભણી થાય જ. યતઃ
'जोगे जोगे जिणसासणंमि, दुक्खक्खया पउजंति ।
ક્રિક્રુષિ અનંતા વકૅતા જેવ7 ગાય' જીરા ઇત્યાદિ [ધર્મરત્ન પ્ર. ગા. ૯૪ની વૃત્તિ દ્વિતીય [બીજું લક્ષણ]. ૨૮૩ [૧૪-૧૧]
સુ) (૨) અતુતિ - દરિદ્રીને રત્નનો ઢગલો મળતાં રત્નો લેતાં તૃપ્તિ થાય જ નહીં તેમ મુનિ પણ તપ, વિનય, વૈયાવચ, જ્ઞાન-ચારિત્રને વિશે ઘણો જ યત્ન કરતો થાકે જ નહીં, તૃપ્તિ પામે નહીં અને ઉત્તરોત્તર સંયમમાર્ગો ઉપર ચઢતાં કેવળજ્ઞાન લાભે. પં. પદ્મવિજયજીકત બાલાવબોધ
૨૦૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org