SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ (૩)ઉદ્ભટ-વેશ ન પહેરે છે જેથી તે લાંઠ આદમીમાં ગણાઈ જાય, (૪) વિકારી વચનો ન બોલે, (૫)ધૂત આદિ બાલક્રીડા તજે, (૬) મીઠી વાણી બોલે. આ ૬ ભેદ શીલવંતના જાણવા, હવે આ ૬ ભેદ વિસ્તારીને કહે છે. આયતને સેવે ગુણપોષ, પરગૃહગમને વાધ દોષ, ઉદભટ-વેષ ન શોભાલાગ, વચનવિકારે જાગે રાગ. ૨૪ર [૧ર-૬] બાળ આયતન જે સાધર્મિકનાં સ્થાનક તે સેવતાં ગુણપોષ ક0 ગુણની પુષ્ટી થાય. ૩ાવવાવાઝો રો] છિન્નતિ ઉદ્દફ ગુગોદો' ઇતિ વચનાતું. પરગૃહગમને ક0 પારકે ઘેર,જાતાં વાધે દોષ ક0 દોષ વધઇ. યતઃ રામifપ નંjમૂર્ત સુણતાનું ઇતિ વચનાત્ (૨) [ધર્મરત્ન પ્ર.ગા.૩૯] ઉદ્ભટ વેષ તે શોભાલાગ નહીં શીલવંતને. યત: ‘પદ સંતો થી ૩૦મૂહવે ન સુવો તરૂ ' ઇતિ વચનાત. સહઈ ક0 શોભે પ્રશાંતધર્મી ઇતિ (૩). વચનવિકારે કરીને રાગ જાગે માટે વિકારનાં વચન કહેવાં, યતઃ ‘વિચાર નંપિયાડું કૂળમુફાંતિ રજિ ' ઈતિ વાક્યાત્. તે માટે ન કહે. (૪) યતઃ- [ધર્મરત્ન પ્ર.ગા. ૪૦ ની વૃત્તિ 'जं सुणमाणस्स कहं सुट्टयरं जलइ माणसे मयणो । સમા વિમેન વિ ર સા હી હોડું દિવ્યા||૧|| ઇતિ વચનાત્ ૨૪૨ [૧૨.૬] સુ, સાધર્મિકનાં સ્થાનક સેવતાં ગુણની પુષ્ટી થાય. પરગૃહે જતાં દોષ વધે, શીલવંતને ઉદ્ભટ વેશ શોભે નહી વિકારી વચનો ન બોલે કારણ કે તેથી રાગ જાગે છે. મોહ તણું શિશુલીલા લિંગ, અનર્થદંડ છે એ ચંગ, કઠિન વચનનું જલ્પન જેહ, ધર્મીને નહીં સમ્મત તેહ. ૨૪૩ ૧૨- ૧૭૪ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy