SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ પણ સંપૂર્ણ અવયવનંત હુતા તથા આ વચન તે પ્રાયિક છે. શેષ ગુણયુક્ત હોય તો રૂપનું પ્રયોજન કોઈ નથી.. [બીજો ગુણ ૨૨૦ [૧૧-૬]. સુo ૨, સંધયણવંત, રૂપનો નિધાન, સંપૂર્ણ અંગોપાંગવાળો, ધર્મકરણી કરવાને સમર્થ હોય. અહીં નંદીષણ-હરિકેશી સાથે વિરોધ ન ગણવો કેમકે તેઓ સંપૂર્ણ અવયવવંત હતા. શારીરિક સૌંદર્ય અનિવાર્ય નથી. પાપકર્મ વરતે નહી, પ્રકૃતિ સોમ જગ મિત, સેવનીક હોવે સુખે પરને પ્રથમ નિમિત્ત. ૨૨૧ [૧૧-૭] બા) પાપકર્મ ક0 આક્રોશ-વધ-હિંસા-ચોરી પ્રમુખને વિશે ન પ્રવર્તે. આજીવિકા પ્રમુખ કારણ ટાલીને સહજે સૌમ્ય સ્વભાવ, અબીહામણો, સહુ જગતને વિષે મિત્રાઈ હોય. તેહને સુખે લોક સેવી સકે. પરનું પ્રથમ ક0 સમતાનું કારણ હોય. ૩. એ પ્રકૃતિ સોમનામાં ત્રીજો ગુણ થયો. ૨૨૧ [૧૧-૭] . સુ૦ ૩. આક્રોશ, હિંસા, ચોરી વ. માં ન પ્રવર્તે. સૌમ્ય સ્વભાવવાળો અને સર્વ જગત સાથે મૈત્રી રાખે, લોક એને સુખેથી સેવી શકે, સમતાના કારણ રૂપ હોય. જન વિરુદ્ધ સેવે નહી, જન પ્રિય ધર્મે સૂર, મલિન ભાવ મનથી ત્યજી, કરી સકે અફૂર. ૨૨ ૨ [૧૧-૮] બાળ જન વિરુદ્ધ ક0 ઈહાં જન શબ્દ લોક કહિછે તથા લોકમાં ઇહલોક, પરલોક અને ઉભયલોક પણ આવે. એટલે એ ભાવાર્થ જે ઈહલોક વિરુદ્ધ ન સેવે. યદુનં :- [ધર્મરત્ન પ્રકરણ વૃત્તિ, ગા. ૧૧ની વૃત્તિ 'सव्वस्स चेव निंदा, विसेसओ तहय गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥ १ ॥ बहुजणविरुद्धसंगो, दोसाचारलंघणं तह य । उब्बणभोगो य तहा, दाणाइ वि पयडमन्ने ओ ॥ २ ॥ साहुवसणंमि तोसो, सइ सामत्थंमि अपडिआरो अ । एमाइयाणि इत्थं, लोगविरुद्धाइं नियाणंति ॥ ३ ॥ ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો ૧૬ ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy