________________
૪, ધન્ય ક0 પ્રશંસા કરવા યોગ્ય છે. દૂર નથી ક0 અકિલષ્ટ ચિત્ત હોય એતાવતા સંકલેશ પરિણામ ન હોય ૫. ભીરૂ ક0 આલોક-પરલોકના અપાયથી બીહતો રહે ૬. અશઠ ક0 પરને ઠગે નહીં ૭. સાર દખિન્ન ક0 પ્રધાન દાક્ષિણ્યગુણવંત હોય એતાવતા પરની પ્રાર્થનાનો ભંગ ન કરે ૮. ૨૧૬ [૧૧-૨]
શ્રાવકના ૨૧ ગુણ સંક્ષેપમાં કહે છે. વિસ્તારથી આગળ કહેશે. ૧. સુદ્રમતિ ન હોય, ૨. રૂપવાન હોય, ૩. સૌમ્ય હોય, ૪. જનપ્રિય અને ધન્ય હોય, ૫. ક્રૂર ન હોય, ૬. પાપભીરુ હોય, ૭, અશઠ હોય, ૮. દાક્ષિણ્યવંત હોય. લજ્જાળુઓ દયાલુ સોમાદિકી મજઝન્ક 1 ગુણરાગી સતકથ સુખ દીરાદરશી “ અત્થ. ૨૧૭[૧૧-૩]
બાળ લજાલુઓ ક0 સ્વમુલાદિકની લજજાવંત એતાવતા અકાદવર્જક ૯, દયાલુ ક0 પ્રાણીની અનુકંપાવંત ૧૦, સોમદેષ્ટિ યથાવસ્થિત વિચારની દૃષ્ટિ છે, દૂરદોષત્યાગી તે સોમદષ્ટિ કહઇ તેમજ, મઝલ્થ ક0 મધ્યસ્થ રાગદ્વેષ રહિત એતલે સોમદષ્ટિ અને મધ્યસ્થ એ બે પદે એક જ ગુણ કહીશું ૧૧, ગુણરાગી ક0 ગુણીજીવનો પક્ષપાતી હોય ૧૨, સતકથ ક) ભલી કથાના કહેનારા એતાવતા ધર્મકથા વાહલી છે જેમને ૧૩, સુપખ ક0 સુશીલ અનુકૂલ પરિવારયુક્ત હોય ૧૪, દીરઘદરશી ક0 અનાગત કાલ વિચારીનઈ પરિણામ સુંદર કાર્યકારી, અત્થ ક0 એ અર્થ છે. ૧૫. ર૧૭ [૧૧-૩
સુo ૯, લજજાવંત હોય, ૧૦. દયાળુ હોય, ૧૧. સૌમ્યદષ્ટિ અને મધ્યસ્થ હોય, ૧૨ ગુણરાગી હોય, ૧૩. સત્યથ - સત્યભાષી, ધર્મકથાપ્રિય હોય, ૧૪. સુપક્ષ - સુશીલ પરિવારવાળો હોય, ૧૫, દીર્ધદશ હોય. વિશેષજ્ઞ * વૃદ્ધાનુગત 9 વિનયવંત ૧૮ કૃતજાણ ૧૯, પરહિતકારી લબ્બલખ ગુણ એકવીસ પ્રમાણ. ૨૧૮ [૧૧-૪]
બાળ વિશેષજ્ઞ ક0 પક્ષપાતરહિતપણે ગુણદોષવિશેષનો જાણ ૧૬, વૃદ્ધાનુગત ક0 પરિણતમતિ પુરુષને સેવનારા છે ૧૭, વિનયવંત ક0 ૧૬૦
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org