SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ જે સમતોલે આચરે, સૂત્ર-અર્થ સ્યું પ્રીતિ, જિનજી, તે તુઝ કરુણાઈ વરે, સુખ જસ નિર્મલ નીતિ. જિનજી, તુઝO ૧૯૩ [૯-૨૯] બાળ તે માટે જે આત્માર્થી પ્રાણી સમતોલે ક૦ બરાબિર કરી આચરે ૭૦ અંગીકાર કરે, સૂત્ર તથા અર્થ એ બેઠું સાથે પ્રીતિ રાખે, અવજ્ઞા ન કરે, તન્મય કરી જાણ ́ તે પ્રાણી હે પ્રભુ, તુમ્હારી કરુણાઈ ક0 દયાઇં કરી સુખ, નિરાબાધપણું, જસ ને કીર્તિ નિર્મલ જે નીતિ ક0 ન્યાય તે વરે. ૧૯૩ [૯-૨૯] સુ માટે સાચો આત્માર્થી સૂત્ર અને અર્થ બન્નેને સમતોલપણે સ્વીકારે, બન્ને પ્રત્યે પ્રીતિ રાખે, એકેયને અવગણે નહીં. આવો પ્રાણી છે પ્રભુ ! આપની કરુણાએ જશકીર્તિ ને નિર્મલ નીતિને વરે. (શ્લોક ૨૯૭) ૧૪૬ Jain Education International 9) ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy