________________
ઇત્યાદિ ભયસૂત્ર ૩. તથા “દ્ધિમય સદ્ધિાઉવવાઈ, જ્ઞાતાધર્મકથા પ્રમુખને વિષે પ્રાઈ સૂત્ર છે તે વર્ણક સૂત્ર છે. ૪. તથા “ફન્વેજિં છેન્ટ ઊંનિયાં નેવ ઠંડું મifમન્ના' ઇત્યાદિક ષજીવનિકાયનાં રક્ષક પ્રમુખ સૂત્ર આચારાંગાદિકને વિષે [તથા ધર્મરત્ન પ્ર. ગા. ૧૦૬ની વૃત્તિ ઉત્સર્ગ સૂત્ર જાણવા. ૫. તથા છેદગ્રંથ તે પ્રાયઃ અપવાદસૂત્ર છે અથવા :
'न वा लभिज्जा निउणं सहायं, गुणाहियं वा गुणओ समं वा ।। इक्कोवि पावाइ विवज्जयंतो, विहरिज्ज कामेसु असज्जमाणो ॥१॥'
[ઉત્તરા. ૩૨.૫ તથા દૂધ. ૨. પ્ર. , ગા. ૧૦૬ ની વૃત્તિ ] ઇત્યાદિક અપવાદસૂત્ર જાણવા ૬. તથા તદુભય સૂત્ર તે જેહમાં ઉત્સર્ગ -અપવાદ સાથે કહેવાઈ ૭. યથા :
'अट्टल्झाणे भावे सम्म अहियासियवओ वाही।। तब्भावंमि ओ विहिणा, पडियारपवत्तणं नेयं ॥ १ ॥
[ધર્મરત્ન પ્ર. ગા. ૧૦૬ની વૃત્તિ.] ઇત્યાદિક અનેક પ્રકારનાં સમય-પરસમય, નિશ્ચય-વ્યવહાર જ્ઞાનક્રિયાદિક નાના નયમતના પ્રકાશક સૂત્રના જે ભેદ તે અવિવાદપણે ક0 જેહમાં ઝગડો ન ઊઠે એ રીતે સ્વસ્થાનકે અર્થથી જોડાય. ૧૭૫ [૯-૧૧]
સુo ૧ વિધિસૂત્ર, ૨ ઉઘમસૂત્ર, ૩ ભયસૂત્ર, ૪ વર્ણનસૂત્ર, ૫ ઉત્સર્ગસૂત્ર, ૬ અપવાદસૂત્ર, ૭ તદુભય સૂત્ર. – આ સર્વ સૂત્રના ભેદ અર્થથી જ જણાય છે. તે વિના સૂત્રની અપેક્ષાની ખબર કેમ પડે ? એ જ રીતે સ્વસમય - પરસમય, નિશ્ચય-વ્યવહાર, જ્ઞાન-ક્રિયા આદિ નય મતના પ્રકાશક સૂત્રના બે ભેદ અવિવાદપણે સ્વસ્થાનકે અર્થથી જોડાય છે. ઓહ ભેદ જાણ્યા વિના, કંબા મોહ લઈત, જિનજી, ભંગંતર પ્રમુખે કરી, ભાખ્યું ભગવઈ તંત. જિનજી
તુઝ) ૧૭૬ [૯-૧૨ બા૦ એહ ભેદ જાણ્યા વિના કાંક્ષા મોહની ક0 મિથ્યાત્વ મોહની, લહંત ક0 વેદ, મંગેતર પ્રમુખે કરીને વેદઈ ઇમ “ભગવતીસૂત્ર'માં તંત
ઉ, યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
૧ ૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org