________________
બાવ વલી અર્થ કહે ક0 ટીકા પ્રમુખ હોય તે જ સમઝાવે. વિધિ ક૦ વિધિવાદ, તથા વારણા ક૦ નિષેધસૂત્ર. ઉભય સૂત્ર ક0 વિધિસૂત્ર તથા નિષેધસૂત્ર. એ બિહુ સૂત્ર જિમ ઠાણ ક0 ઠાણાંગસૂત્ર મધ્યે કહ્યા છે. યથા– ___'नो कप्पइ निग्गंथाणं वा निग्गंधीण वा इमाओ उद्दिवाओ गणियाओ उचितजिताओ पंच महण्णवाओ महानइओ अंतोमासस्स दुखुत्तो वा तिखुतो वा उत्तरित्तए संत्तरित्तए वा तं जहा गंगा-जऊणा-सरस्सइ-एरावती-मही' ઈતિ. એ રીતે નિષેધ કરીને વલી લગતા જ સૂત્રમાં આજ્ઞા કરી. યથા - ___पंचहिं ठाणेहिं कप्पंति तं० भयसि वा दुब्भिक्खंसि वा पव्वहेज्ज च
»ો તિ ૩ય િવ ાનમjજ મહતા કા કરિપદિ ઇતિ. એ બે સૂત્ર કહ્યાં. એક વિધિનું, એક નિષેધનું. એહ બેમાં કહ્યું સૂત્ર પ્રમાણ કરિશું અને કહ્યું સૂત્ર અપ્રમાણ કરીઇ ? ઇહાં એકે અપ્રમાણ ન થાય ઇતિ ભાવ:
હવે પછવાડાના બે પદનો અર્થ, તિમ ક0 તે રીતે, જિમ “ઠાણાંગ” મધ્યે બિહુ સૂત્ર દેખાડ્યા તિમ પ્રમાણ સામાન્યથી ક0 સામાન્ય પ્રમાણ જે સૂત્ર છે તે સૂત્રથી નવિ પ્રમાણ અપ્રમાણ ક૦ ઈહાં સામાન્ય પદ, તે માટે જાણીબ છીછે જે વિશેષ પદ બાહિરથી લાવીઈ તિવારે ઇમ અર્થ થાય. વિશેષ પ્રમાણ તે ટીકા પ્રમુખ તે અપ્રમાણ નવિ ક0 અપ્રમાણ ન થાય. એટલે એ ભાવ : પ્રમાણ બે પ્રકારના. એક સામાન્ય પ્રમાણ, બીજું વિશેષ પ્રમાણ. તેમાં સામાન્ય પ્રમાણ તે સૂત્ર કહીશું. જેમાં સામાન્યપણે સૂચા માત્ર કહ્યું. વિશેષ પ્રમાણ તે અર્થ ટીકા પ્રમુખ કહિઍ, જેહમાં વિશેષે વિસ્તારીને કહ્યું છે. એ ૨ (બ) પ્રમાણ છે. તેમાં સામાન્ય પ્રમાણ ખરું, વિશેષ પ્રમાણ ખોટું ઇમ ન કહેવાય. સામાન્ય પ્રમાણથી વિશેષ પ્રમાણ અપ્રમાણ કિમ થાય? ઇતિ ભાવ:. ૧૭૩ [૯-૯].
સુ0 ‘સ્થાનાંગ સૂત્રમાં વિધિસૂત્ર અને નિષેધસૂત્ર એમ બે પ્રકારના સૂત્રો કહ્યાં છે. આ બે સૂત્રોમાંથી કયું પ્રમાણ કરાય ને ક્યું પ્રમાણ કરાય? અહીં એકેય સૂત્ર અપ્રમાણ ન થાય. સામાન્ય પ્રમાણ તે સૂત્ર. તેમાં સામાન્યતઃ સૂચન રૂપે જે કહેવાયું હોય છે. વિશેષ પ્રમાણ એટલે કે અર્થ. ટીકા દ્વારા વિસ્તારીને કહેવાયું હોય. એમાં સામાન્ય પ્રમાણ ખરું ને વિશેષ પ્રમાણ ખોટું એમ ન કહેવાય. સામાન્ય પ્રમાણથી વિશેષ પ્રમાણે અપ્રમાણિત કેવી રીતે થાય ? ૧૩૨
ઉ. યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાના સ્તવનનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org