________________
સુ0 એકાકી રહેનાર પાવર્જન કે કંદર્પ(કામ)ત્યાગ કેવી રીતે કરી શકે ? અજ્ઞાનીને અમુક અવસરે શુદ્ધ આહાર ને અમુક અવસરે અશુદ્ધ આહાર પણ લઈ શકાય એવા ભેદની ખબર કેમ પડે ? અજ્ઞાનીને જીવઅજીવ, સંયમ-અનુષ્ઠાન, પુણ્ય-પાપની સમજ કેમ પડે ? એક વિહારે દેખો ‘આચાર સંવાદ, બહુ ક્રોધાદિક દૂષણ વલિ અજ્ઞાન પ્રસાદ; વલિઅ વિશેષે વાર્યો છે અવ્યક્ત વિહાર, પંખિપત દષ્ટાંતે જાણો પ્રવચનસાર.૧૩૧ [૭-૬]
બાળ વલી એકવિહારે ક0 એકાકી વિહાર કરે તેને આચારે ક0 ‘આચારાંગને વિષે સંવાદ ક0 વચન છે. સું વચન છે તે કહે છે. દેખો ક0 તે “આચારાંગના પંચમાં અધ્યયનમાં પ્રથમ ઉર્દશાસૂ.૧૪૬]ને વિષે જુઓ. એકવિહારીને બહુ ક્રોધ. આદિ શબ્દથી માન પ્રમુખ પણિ લેવાં. યથાઃ
'इहमेगेसिं एगचरिया भवइ, बहुकोहे, बहुमाणे, बहुमाए, बहुलोभे, बहुरए, જહુનડે વહુવહુાંપે ઝાપવી પત્નિોવછન્ને ઈતિ વિષમ પદાર્થ લિખીઇ છેઇ. બહુરએ બહુપાપ, બહુનડે ક0 બહુ વેષના કરનારા નાટકિયાની પરે ભોગને અર્થે તથા બહુસઢે ક0 અનેક પ્રકારે શઠ તથા બહુ સંકલ્પ ઊપજે. આશ્રવ જે હિંસ્યા પ્રમુખ તેહનો સક્ત ક0 સંગી, પલિત ક0 કર્મ, તેણે અવછન્ન ક0 ઢાંક્યો. ઇતિ.
વલિ યા દોષ છે તે કહે છે. અજ્ઞાન પ્રમાદ થાય એટલે એ ભાવ જે એહ જ [આચારાંગ સૂત્ર અધ્ય.૫, ઉદ્દે ૧, સૂ.૧૪૬] આલાવે પદ છે
'उट्ठियवायं पवयमाणे मा मे केई अदक्खू अन्नाणपमायदोसेणं ति..
ઉક્રિયવાય પવયમાણે ક0 અર્પે સંયમ - ચરણમાં ઉજમાલ થયા છું ઇમ કહેતાં, મા મે કઈ અદકખૂ. - આશ્રવમાં પ્રવર્તતાં જાણે મત, મુઝને કોઈ દેખો ઇમ અજ્ઞાન - પ્રમાદ દોષે પ્રવર્તઇ. ઇતિ. વલિ વિશેષ કરીને અવ્યક્ત વિહાર વાર્યો છે. અવ્યક્ત ક0 વય પણ પૂરી નહીં, શ્રત પણ પૂરું નહીં, તેહને અવ્યક્ત કહી છે. તેને વિહાર વાર્યો છે. આચારાંગ, પંચમાધ્યયનઇ ઉદ્દેશે ચોથે સૂિ.૧૫૭] કહ્યું છે. યથાઃપં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org