SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ સુo ગીતાર્થ તે જિનશાસનના લોચનરૂપ છે, દુર્ગતિમાં પડતા જીવોના આધાર છે, બળા વચ્ચેના સ્થંભ સમા છે, સંસારરૂપી મહાઇટવીનો બીહામણો માર્ગ પાર પમાડનાર વાહન છે. એ ગીતાર્થ વિના મુનિ સંયમશ્રેણી કેવી રીતે ચડી શકે ? ગીતારથને મારગ પૂછી, છાંડીજે ઉન્માદો રે, પાલેકિરિયા તે તુઝ ભગતિ, પામે જગિ જસવાદો રે. શ્રી જિન૦૯ [પ-૨૩] બાતે ગીતા રથને મારગ પૂછીનેં ઉન્માદ જે સ્વેચ્છાચારીનું મદોન્મત્તપણે છાંડી. એ રીતિ તુમ્હારી ભગતિ કરી. એતલે તુમ્હારી આણા તે તમારી ભક્તિ. તે ભક્તિ કરીને જે ક્રિયા પાલે એટલે એ ભાવ જે તુમ્હારી એ આજ્ઞા છે જે જ્ઞાન સહિત ક્રિયા પાલઈ તે પ્રાણી જગિ ક0 જગતને વિષે જસવાદ પામોં. ૯૯ [પ-૨૩ સુ૦ આવા ગીતાર્થને માર્ગ પૂછીને સ્વેચ્છાચારનું મદોન્મત્તપણું ત્યજવું. તમારી ભક્તિ કરીને, તમારી આજ્ઞાનુસાર કિયાપાલન કરીને જ જીવ જસવાદ પામી શકે, (એ ઢાલમાં ૨૨૪ શ્લોક અક્ષર ૧૮, ઉક્ત ગાથા ૨૩.) પં. પદ્મવિજયજીકૃત બાલાવબોધ ૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004563
Book TitleYashovijayji krut 350 Gathana Stavano Padmavijayji krut Balavbodh
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy