SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ८४ तथैवास्य मुनीशस्य भ्रूलतिके ननंदतुः । धनुषी इव निर्जेतुं, दरदं पुष्पधन्विनम् ॥ ४ ॥ श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। ? તેમજ ભય આપનાર એવા કામદેવને જીતવા માટે જાણે બે ધનુષ્યો હોય નહીં જેમ, તેમ તે મુનીશ્વરની બે ભ્રૂકુટીઓ શોભતી હતી. तस्य नेत्रे सुधापूर्णे, द्वर्यधर्मगजेंद्रयोः । रेजतुर्दानिनो र्नित्यं क्रीडायै सरसी इव ॥ ५ ॥ " तेमनी जन्ने खांजो, (मोक्ष३पी) छानवाणा (पक्षे - महवाजा) બે પ્રકારના ધર્મરૂપી હાથીની ક્રીડા માટે અમૃતથી ભરેલાં જાણે બન્ને તળાવો હોય નહીં જેમ, તેમ શોભતી હતી. कपोलफलकौ तस्य, दर्पणाविव तर्पणे सिद्ध श्रीवरवर्णिन्या, विराजेते स्वतेजसा ।। ६ ॥ તેમના બે કપોલો મોક્ષની લક્ષ્મીરૂપી સ્ત્રીને ખુશી કરવામાં જાણે બે આરિસા હોય નહીં, તેમ પોતાના તેજથી શોભે છે. स्वशरीरे समाधातुं, सुखदुःखविहंगमौ । श्रवौ तस्य विभासेते, पंजराविव निर्मितौ ।। ७ ।। પોતાના શરીર પ્રતે સુખ અને દુઃખરૂપી પક્ષિઓને તુલ્ય રીતે રાખવાને બનાવેલાં જાણે પાંજરાં જ હોય નહીં જેમ, તેમ તેમના બે કર્ણો શોભે છે. Jain Education International १. यतिगृहस्थचर्यारूपौ द्वौ धर्मो तावेव गजेन्द्रौ दंतावलेन्द्रौ तयोरिति स्वोपज्ञटीकायाम् ॥ २. प्रमदा हि स्वाननदर्शनार्थं दर्पणं लब्ध्वा तुष्यत्येवेति लोकप्रसिद्धम् । मुक्तिरूपमहिला तु सर्वदा प्रमदैव तस्या जरणत्वाभावादिति स्वोपज्ञटीकायाम् ॥ ३. संसारगतसुखदुःखयोश्चलाचलस्वभावत्त्वात्तयोर्विहंगमोपमा । यतोऽडजानां तु प्रतिक्षणमेकस्थानादपरस्थानभ्रमणं लोकप्रसिद्धमिति स्वोपज्ञटीकायाम् ।। For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy