________________
// પં
: સf: VIRષ્યતે /
मलीमसं निरस्यैवं, वृत्तं शुद्धमवाप्य च । तच्छरीरं शुशोभाथ, गंगोय॑स्तमलामलम् ॥१॥
એવી રીતે મલિન વૃત્તને તજીને તથા શુદ્ધ વૃત્ત મેલવીને તે શ્રી આત્મારામજી મહારાજનું શરીર, ગંગાના મોજાંઓથી દૂર થએલો છે મેલ જેમનો તેના સરખું નિર્મળ શોભવા લાગ્યું. विशालभालशुभ्रांशु , भ्राजिष्णुर्दिद्युतेह्यसौ ।। અનંામપ નિનૈતુ, મંવાનિવ વર: | ર
વિશાળ લલાટરૂપી ચંદ્રથી શોભતા એવા તે શ્રી આત્મારામજી મહા મુનિરાજ કામદેવને પણ જિતવા માટે દેહધારી જાણે મહાદેવ જ હોય નહીં તેમ શોભવા લાગ્યા. (આ શ્લોકમાં
અનંગને" પણ જિતવાને “અંગવાનું છે, તે આશ્ચર્ય છે !) तन्मूर्ध्नि मूर्धजा धौम, ध्वजा धूमा व भांति वै । अंतर्दहदनंगस्य, जगतीजयशालिनः ।। ३ ॥
જગતના જયથી મનોહર થએલા અને (શ્રી આત્મારામજીના) અંત:કરણમાં દહન થતા, એવા કામદેવના અગ્નિ સંબંધિ જાણે ધુંવાડા જ હોય નહીં જેમ, તેમ તેમના મસ્તક પર કેશો શોભે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org