SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ चतुर्थः सर्गः । सहर्ष मुनिरप्याह, लभध्वं लाभसंयुताम् । यूयं दीक्षां पुनर्मुक्ति, प्रमदाप्रमदप्रदाम् ॥ ८९ ॥ (५७) श्री भुद्धिविश्य मुनिरा ५९ वर्ष सहित (तमने) કહ્યું કે, તમો લાભવાળી તથા મુક્તિરૂપી સ્ત્રીને આનંદ આપનારી ફરીને દીક્ષા ગ્રહણ કરો. आत्मारामोऽपि जग्राह, बहुभिर्मुनिभिर्युतः । शुद्धवृत्तंतु तत्पार्श्वे, पार्श्वस्थभवनाशकम् ॥९०॥ (પછી) આત્મારામજીએ પણ ઘણા મુનિઓ સહિત નજદિકમાં રહેલા ભવને નાશ કરનારું શુદ્ધ વૃત્ત તેમની પાસે ગ્રહણ કર્યું. विकसितवदनः प्रफुल्लनेत्रः। पुलककदंबकराजिमंडितश्च ॥ गुरुपदकमले मधुव्रतो हि । सफलमसौ निजजन्म तत्र मेने ॥९१ ॥ વિકસ્વર થએલ છે મુખ જેમનું તથા પ્રફુલ્લિત થએલાં છે નેત્રો જેમનાં અને રોમાંચના સમૂહની શ્રેણિથી મંડિત થએલા આ આત્મારામજી મહા મુનિરાજ ત્યાં પોતાનો જન્મ સફળ માનવા साया. सुचारित्राचारे गतमिह सुचारित्रविजयं । मम ज्ञानांभोजे तनुलतरतारुण्यतरणिम् ॥ गुरुं नत्वा तं तत्सुगुरुविजयानंदचरिते । मया सर्गस्तुर्यः कविशिशुकहीरेण कथितः ॥ ९२ ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy