________________
૭૮
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। જનારા છે) તેઓ જ ખરેખરા હંસો (પક્ષે–જીવો) છે, પણ જેઓ સુવર્ણમાં પ્રેમવાળા છે (પક્ષે–જેઓ કમળમાં પ્રેમ રાખનારાઓ છે) એવા ખરા હંસો નથી. पुष्पलिहस्त एवेह, शमपुष्पलिहस्तु ये । न च पुष्पलिहस्ते ये, दंशंति दशनैर्जनान् ॥ ७७ ॥
જેઓ સમારૂપી પુષ્પોને ચાખે છે, તેઓ જ ખરેખરા ભમરાઓ છે, પણ જેઓ (પોતાના) દંશોથી લોકોને ડંખે છે, તેઓ ખરેખરા ભમરાઓ નથી. शमपाटलपुंजा ये, तेवांगिभ्रमरप्रियाः । न तु पाटलपुंजास्ते, ये धृतकंटकोत्कटाः ।। ७८ ।।
જે સમતારૂપી ગુલાબના સમૂહો છે, તે જ પ્રાણીઓરૂપી ભ્રમરોને પ્રિય છે; પણ જે ગુલાબોના સમૂહો ધારણ કરેલા કાંટા
ઓથી ભયંકર થએલા છે, તેઓ ખરા ગુલાબોના સમૂહો નથી. तएव ज्योतिषां वारा, ये शमज्योतिरंचिताः । તુ તે જ્યોતિષ દ્વારા, યે ઝનામિતતાપવા. ૭૨ છે :
તે જ પ્રકાશોના સમૂહો ખરેખરા છે, કે જે સમતારૂપી પ્રકાશથી શોભિત થએલા છે, પણ જે પ્રકાશોના સમૂહો માણસોને અત્યંત તાપ દેનારા છે, તે ખરેખરા પ્રકાશોના સમૂહો નથી. सुधांशुद्युतयस्ता हि, याः शमत्वसुधांचिताः । सुधांशुद्युतयस्ता न, या नष्टकमलाकराः ॥८० ।।
१. ज्योतिरग्नौ दिवाकरे । पुमान् नपुंसकं दृष्टौ स्यान्नक्षत्रप्रकाशयो ।। इति વિની N/
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org