SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્થ સf: / ७५ સમતાથી મનોહર થએલા માણસોની જીલ્લા થુંકવાલા સ્ત્રીના ઓષ્ટ પર, રસમાં લીન થએલા મત્સ્યોની માફક ખરેખર લીન થતી નથી. समतारसलीनानां, ललनाननसारसे । नाशिका भवते नैवा, ल्यालिरिव हि लोलुपा ॥६५ ॥ શાંત રસમાં લીન થએલા માણસોની નાશિકા સ્ત્રીના મુખરૂપી કમલ પ્રતે ભમરાઓની શ્રેણિની માફક લોલુપી થતી જ નથી. आननान्यंगनानां तु, कुंडानीव विषांभसाम् । दूरं विमुच्य ते यांति, ये शमपेयपायिनः ॥६६ ।। જેઓ સમતારૂપી પીવા લાયક પદાર્થને પીનારા છે, તેઓ સ્ત્રીઓના મુખોને તો ઝેરી પાણીના કુંડોને જેમ, તેમ દૂરથી જ છોડીને ચાલ્યા જાય છે, संगीतानीह भामिन्या, यममागधरवानिव । कलयित्वा नरा नैव, श्रुण्वंति समतांचिताः ॥ ६७ ।। સમતાથી શોભિત થએલા પુરુષો સ્ત્રીનાં ગાયનોને અહીં યમના ભાટના શબ્દોની તુલ્ય જાણીને, સાંભળતા જ નથી. शमस्पर्शसुशवेंगा, अंगनांगस्य संगमम् । अधिगम्य गता दूरं, शिखिशिखासखं खरम् ॥६८ ॥ સમતાના સ્પર્શરૂપી ઉત્તમ સુખવાળું થએલું છે અંગ જેઓનું એવા માણસો સ્ત્રીના અંગના સંગમને અગ્નિની શિખા સરખું અને કઠોર જાણીને (તેનાથી) દૂર રહેલા છે. ૨. સારાં સરસીદે સારસ: પુરાણ્યો . || ત હૈ: | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy