SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ: સર્વ: । समतासुखलीनैश्च, कुंठिताः कर्णघोटकाः । कुमार्गगाः कदापि किं, चपलाचपला अपि ॥ ५७ ॥ સમતારૂપી ઉત્તમ લગામોથી (અથવા સમતારૂપી સુખમાં લીન થએલાઓએ) દાબમાં રાખેલા વીજળી સરખા ચપળ એવા પણ ઇદ્રિયોરૂપી ઘોડા શું કદાપિ કુમાર્ગે ગમન કરનારા થાય છે? (નથી જ થતા.) द्वेषाख्यविषवल्लीं ये, छेत्तुं वांछंति देहिनः । ते समाख्यं हि कुर्वंतु, कुठारं कठिनं करे ।। ५८ ॥ ७३ જે પ્રાણીઓ દ્વેષ નામની ઝેરની વેલડીને છેદવાને ઇચ્છે છે, તેઓ સમતા નામના દૃઢ કુહાડાને ખરેખર હાથમાં ધારણ કરે. समतासुमनोलीना, जनालिललितालयः । વિટ્ટાદ્યનિષ્ઠાના, પુષ્પમ્યઃ સ્પૃહયંતિ વિમ્ ।।૧ ॥ સમતારૂપી પુષ્પોમાં લીન થએલી, માણસોરૂપી ભમરાઓની મનોહર શ્રેણિઓ વિષ્ટા આદિકથી અનિષ્ટ થએલા સ્ત્રીઓરૂપી આકડાના પુષ્પો પ્રતે શું સ્પૃહા કરે છે ? (નથી જ કરતી.) चंद्राननाकुचद्वंद्वे, चंदनैः पंकिलेऽप्यलम् । વ્રુત્તિતા નો તંતિ યે, સમાધિવંડમંહિતા: ||૬૦ || જે માણસો સમાધિરૂપી લાકડીથી મંડિત થએલા છે, તેઓ ચંદનોએ કરીને સારી રીતે પંકિલ થએલા એટલે લેપયુક્ત થએલા (કાદવયુક્ત થએલા) એવા પણ ચંદ્ર સરખા મુખવાળી સ્ત્રીના બન્ને १. यदुक्तं श्रीमुनिसुंदरसूरिभिरध्यात्मकल्पद्रुमे । स्त्रीममत्वमोचनाधिकारे ।। विलोक्य दूरस्थममेघ्यमल्पं, जुगुप्ससे मोटितनाशिकस्त्वम् ॥ भूतेषु तेनेव विमूढयोषा । वपुष्षु तत्किंकुरुषेऽभिलाषम् ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004562
Book TitleVijayanand abhyudayam Mahakavyam athwa Atmaramji charitam
Original Sutra AuthorN/A
AuthorHiralal Hansraj
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2008
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy