________________
७२
श्री विजयानंदाभ्युदयम् महाकाव्यम् ।। संसारगहने ये हि, गहने हननेच्छवः । मायाख्यभूरिमायानां, द्रव्यकुंजविहारिणाम् ॥५३ ।। स्थिरीकुर्वंतु ते सर्वे, स्वीयपार्श्वे सुपार्श्विनम् ।। समताभिधपंचास्यं । दर्पद्विपदरप्रदम् ॥५४ ॥ ॥ युग्मम् ।।
આ સંસારરૂપી ભયંકર વનમાં, ધનરૂપી કુંજોમાં ભ્રમણ કરનારા, કપટરૂપી શિયાળિઆઓને ખરેખર હણવાની ઈચ્છાવાળા જે માણસો છે, તે સઘળાઓએ ઉત્તમ મદદગાર તથા કામદેવરૂપી હાથીને ભય આપનારા એવા સમતા નામના સિંહને પોતાની પાસે રાખવો. अलं लोभानलं लोल, मबलीकर्तुमिच्छति । यः सदा स हि वांछेत्तु , शमधाराधरोच्चयम् ।। ५५ ।।
જે માણસ ચપળ એવા લોભરૂપી અગ્નિને સારી રીતે નિર્બળ કરવાને ઈચ્છે છે, તેણે ખરેખર સમતારૂપી મેઘના સમૂહની ઈચ્છા २वी. ये रागमषिकारंग, मपाकर्तुमभिप्सवः । श्माख्यखटिकाखंडं, दोर्दंडे मंडयंतु ते ।।५६ ।।
જે માણસો રાગરૂપી મષિના રંગને દૂર કરવાની ઈચ્છાવાળા હોય તેઓ પોતાના હસ્તદંડમાં સમતા નામના ચાકના કકડાને भंडन३५ रो. (अर्थात् ॥ .)
१. गहनं वनदुःखयोः गह्वरे कलिले चापि ।। इति हैमः ।। स्त्रियां शिवा भूरिमाय गोमायुमृगधूर्तकाः ॥ इत्यमरः ॥ ३. कुंजोऽ स्त्रियां निकुंजेऽपि हनौ दंते च दन्तिनाम् ।। इति विश्वः ।। ४. पंचते 'पचि विस्तारे' (भ्वा० आ० से०) पंचं विस्तृतमास्यमस्य । यद्वा मुखं पादाश्च पंच आस्यानीव यस्य । युद्ध मुख्यत्वात् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org